Krishna Digital Studio

અમારી ચેનલ Krishna Digital Studio મા તમારુ સ્વગત છે. આ ચેનલ મા અમે ગરબા, ભવાઈ, નાટક, જુની રંગભૂમિ ની ભવાઈ, નવરાત્રી મંડળના નાટક, ભજન, સંતવાણી, ડાયરા વગેરે ના પ્રોગ્રામ ના વિડિયો મુકશો, તો આવા વિડિયો જોવા આજ ને અત્યારે જ Krishna Digital Studio ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

આપને ત્યા આવતા શુભ પ્રસંગે DJ, ગરબા, ઓરકેસ્ટ્રા, ભજન, સંતવાણી, ડાયરા ના પ્રોગ્રામ મા સાઉન્ડ ટેમજ DJ વગાડવા માટે મલો.