Krushi Mahiti latest
નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ કોટડીયા છે.અને આ ચેનલ કૃષિ માહીતી માટે બનાવવા માં આવી છે. ખેડૂતભાઈઓને એક જ ચેનલ માં બધી માહીતી મળી રહે અને ખેતી માં પ્રગતિ કરી શકે.
આ યુ ટ્યુબ ચેનલ માં જે માહીતી મળે તે યોગ્ય અને ખેડુતો ના હિત માટે જ આપવા મા આવે છે.બીજા ખેડૂત નો અનુભવ અને અમે જે રિઝલ્ટ જોયું હોઇ તેની માહિતી આપવા મા આવે છે.
ખાસ કરી ને આ ચેનલના માધ્યમ થી ખેતી, પશુપાલન, નવી નવી ખેતી ની પદ્ધતી, સરકારી યોજનાઓ, ખેડુતો માટે કાયદા કાનૂન, રોગ જીવાત નિયંત્રણ, દવા વિશે સંપૂર્ણ માહિતી, આ બધી માહિતી ગુજરાતી ભાષા માં મળશે.
ખેડૂત ભાઈઓ તમારો ખુબ ખુબ આભાર કે તમે આ ચેનલ સાથે જોડાયેલા છો મને પણ આનંદ થઈ છે કે તમને ખેતી વિષે નવું નવું જાણવું અને શીખવા નો રસ છે.
ખેડૂત મિત્રો મારો એક બ્લોગ પણ છે - https://khetisikho.com/
ફેસબુક પેજ - https://www.facebook.com/Krushi-Mahiti-by-Ravi-Kotadiya-100552705823592/?ref=pages_you_manage
Krushi mahiti by Ravi Kotadiya
📞 મારો કોન્ટેક્ટ કરવો હોઇ તો તમે Gmail કરી શકો છો.
વધુ માહિતી માટે મેલ કરો - [email protected]
નવા જમાના નું સ્પેન ટેકનોલોજી ખાતર એટલે RootGuru
ચણા ના પાક માં તમારે પણ આવો સુકારો નથી ને તો થાય જાવ સાવધાન | રવિ કોટડીયા
જીંડવા ફાડવા શું કરવું જો તમારે શિયાળુ પાક નું જડપી વાવેતર કરવું તો અપનાવો આ ટ્રિક
શિયાળુ પાક માં માઈક્રોન્યુટન્સ નું મહત્વ અને ન્યુટ્રીબિલ્ડ વિશે માહિતી | રવિ કોટડીયા
“ફૂલવિક એસિડ શું છે? | ખેતીમાં ઉપયોગ અને ફાયદા | Ravi Kotadiya”
“વરસાદ બાદ પાકનો વિકાસ કેમ અટકે છે? કારણો અને ઉપાય” | Ravi Kotadiya
Seaweed Fertilizer Benefits | સમુદ્રી ખાતર ના ફાયદા 🌱
“નેમાટોડ (કૃમી )વિશે સંપૂર્ણ માહિતી | પાકમાં નુકસાન અને નિયંત્રણ ઉપાય” | રવિ કોટડીયા
“NANOSHIELD: વાયર વોર્મ, ચિકનગુનિયા અને મુંડા સામે છોડ માટે સશક્ત સુરક્ષા કવચ | Ravi Kotadiya”
મગફળી માં કુકડ અને થોથડાયેલ હોઈ તો શું કરવું જાણો તેની માહિતી | રવિ કોટડીયા
“SHINE G શું છે? સંપૂર્ણ માહિતી | Ravi Kotadiya”
"મગફળી પીળી થાય તો ડરો નહીં – આ ઉપાય કરજો!" | Ravi Kotadiya and A.J.Muliya
માત્ર એક માઈકોરાઈઝા ખાતરથી વધુ ઉત્પાદન કેવી રીતે? (2025 નવી માહિતી) | Ravi Kotadiya
કપાસના પાકમાં કરો આ નાનકડું બદલાવ, કમાણી થશે દૂણી! ।Cotton Farming Secret" | રવિ કોટડીયા
“સ્પ્રિન્ટ ફૂગનાશ થી પાકને ફૂગ અને રોગથી બચાવો | Sprint Fungicide Use & Result | Ravi Kotadiya”
“2025 તુવેરમાં બમ્પર ઉપજ આપતી નવી જાત ‘Fule Pushpa’ | Pigeon Pea High Yield Variety | Ravi Kotadiya
ઘઉં ના પાક માં ખાતર નો કરો આ સ્પ્રે ઉત્પાદન ના ઢગલા | ravi Kotadiya
તમારા પાક માં પણ આ પ્રશ્ન નથી ને ચૂકારો તેમજ જાંબુડિયા કે વૃદ્ધિ માં પ્રોબ્લેમ | ravi Kotadiya
2024 ની ચણાના પાક માં વિધે 25 થી 37 મણ ઉત્પાદન કેમ લેવું તેની માહિતી | Ravi Kotadiya
બ્લેક અમૃત અને રક્ષા અમૃત ની સંપૂર્ણ માહિતી વપરાશ કરવો કે નહીં | Black amrut and Raksha Amrut | Ravi
મુંડા નો સફાયો.... જો તમે થાકી ગયા હોઈ તો કરો આટલું | Munda best result
Hitweed Maxx નિંદામણ ની કપાસ માટે ની દવા | દવા એક નીંદામણ તમામ | Kapas
સોયાબીન પાક ની 2024 ની સંપૂર્ણ માહિતી અને મેળવો બમ્પર ઉત્પાદન | Soyabin crop letest information
ખાતર એક તત્વો ત્રણ મહાલાભ એગ્રોસેલ કંપની | agrocel mahalaabh
મગફળી માં માત્ર કરો આટલું અને મેળવો 40 થી 48 મણ ઉત્પાદન 2024 ની પદ્ધતિ | Ravi Kotadiya
Mulching Pepar ની સંપૂર્ણ માહિતી એક જ વીડિયોમાં | A to Z માહિતી | Ravi Kotadiya
આવનારી ખેતી માં રિઝલ્ટ વાળી અને ખેતી ની સુરક્ષિત કરતો વીડિયો
બિયારણ ના લેબલ માં શું તફાવત હોય છે જો આ નહિ જોવ તો આવશે પસ્તાવા નો વારો | Biyaran na lebal
અનાજ માં હવે કરો આ પેકેટ નો ઉપયોગ અને કરો સુરક્ષિત | Chelphos | Ravi Kotadiya
7-12 પત્રક ની અજાણી વાતો આ માહિતી કોઈ નહિ આપે ખેડુત ભાઇઓ ને | Ravi Kotadiya