KISHAN SEVA KENDRA

આ ચેનલનો હેતુ ખેત પદ્ધતિઓ, જંતુનાશક દવાઓ અને રાસાયિક ખાતરના વપરાશ પશુપાલન, બાગાયતને લગતી યોજનાઓ, મતલબ કે ખેડૂતોની દરેક સમસ્યાઓનું સમાધાન માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવાનો, તથા જેમાં ખેતીનું ભવિષ્ય છે એવી સજીવ ખેતી/પાકૃતિક ખેતી એના માટે ખેડૂતોમાં સમજણ લાવવાનો,પડતી મુશ્કેલઓનો સમાધાન ખેડૂતોમાથી શોધી લાવી ખેડૂતો સુધી પહોંચાડવાનો