SaHiL DJ Nagalpar

આપ બધા નું મારી આ ચેનવમાં સ્વાગત છે મારું નામ કેરવાડીયા દશરથભાઈ છે અને હું નાગલપર ગામ માં રહું છું. વ્યવસાયે હું ખેતી સાથે જોડાયેલું છે
અને ધરતીપુત્ર હોવાનો મને ગર્વ છે. હું જે રોજ બરોજ ના મારી ખેતી અને પશુપાવન ના કામકાજ કરું છું એ બધા વિડીયો તમને મારી આ ચેનવ
દશરથ કેરવાડીયા માં જોવા મળશે. ખેતી વિષે ની અવનવી માહિતી હોય કે પછી પશુપાવન ને વગતી બાબતો હોય બધું જ તમને મારી ચેનલ માં જોવા
મળશે.
I

Our Channel Topics:

મંડળ લાઈવ
લાઈવ ડીજે
લાઈવ પ્રોગ્રામ
કોમેડી વીડિયો
લાઈવ વલઓગ


ખેતી
સફળ ખેતી
ગુજરાત નો ખેડૂત
ખેડૂત સહાય
આધુનિક ખેતી
ખેડૂતની વાતો
પશુપાલન
ગામડાં નું જીવન
ખેડૂત નું જીવન
Gujarati Farmer
Farming in Gujarati
Farming Technology
Pets and Animals Gujarat
organic Farm In Gujarat
મારી આ ચેનલ માં જોવા બદલ આપ બધા નો ખુબ આભાર જો મારા દ્વારા મુકવામાં આવતા વિડીયો તમને ગમતા હોય તો ચેનલ ને Subscribe
કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી કરી ને મારા નવા વિડીયો ની જાણ સૌથી પહેવા તમને થાય