Harshad indariya Vlogs
🙏જય માં ચામુંડા || માં ચામુંડા કરે ઈ ઠીક❤️🙏
હું Harshad indariya બ્લોગ ની દુનિયા
માં તમારું હાર્દિક સ્વાગત કરું છું....🙏🙏
તમારા દિલ ❤️ માં થોડી
જગ્યા આપો ખૂણામાં પડ્યો રહીશ ....🤣🤣🤣
મોઢા પર સ્માઈલ આવે તોજ સસ્ક્રાઇબ કરવાનું....🤣
આજે અમે ટાગોરબાગ ફરવા ગયા 😄👍🙏
આજે તો જમવા ગયા હતા 😍👍🙏
આજે ડીમાર્ટ માં ગયા હતા મજા પડી ગઈ 😄🙏👍
આજે મારા મમ્મી એ ઢોકળા બનાવ્યા અને મારા કાકી એ ઢોસા બનાયા 🥰😍👍
આજે તો મામા ના ઘરે લીલા ચણા ના શાક ની પાર્ટી મસ્ત મજાની 😍👌👍
વેકેશન ખુલ્યા પછીનું પ્રથમ બ્લોગ 👌👍
મારા મમ્મી અને કાકી જમણવારમાં ગયા અને હું નિશાળે ગયો 😂
આજે તો મારા કાકા સાતકમાં બેઠા હતા 🥰
આજે તો વરસાદે સવારમાં જ બાકા જીકી બોલાવી દીધી
આજે તો અમદાવાદ થી સસ્ક્રાઇબ મળી ગયા 😍🥰
ભાઈ બીજ ના દિવસે અમે ફરવા ગયા હતા 😍🥰
નવા વર્ષના જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર 2025 🙏
આજે તો કાળી ચૌદસ છે બધાને હાર્દિક શુભકામના 🙏
ધનતેરસ સ્પેશિયલ લક્ષ્મીજી ના આશીર્વાદથી ભરેલો ધનતેરસ 😍🙏
આજે તો અમારા ઘરે ધુબાવા કર્યા હતા 🙏 બધા પરિવાર સાથે મળીને શુભ કામની શરૂઆત કરી 🙏
આજે અમે ગામમાં ગયા હતા દિવાળી માટે નવા કપડા લેવા ગામની મજા, લોકોનો ઉત્સાહ અને શોપિંગ મજા નુ લાગ્યુ
અમારા કાકાનું શાદી બ્લોગ / પરિવારની ખુશીઓ સાથેનો દિવસ !
સુરાપુરા દાદા ગયા માનસર બીજો દિવસ 🙏😍
સહપરિવાર માતાજીના નિવેદ કરવા ગયા માનસર ગામ 😍
કાર્તિક ના મામાએ ગલકા મોકલાયા હતા 🥰
આજે તો પપ્પાએ ચટપટી મેગી બનાવી #maggi #vlogs
હેપ્પી નવરાત્રી ની તમને બધાને શુભેચ્છા 😍🤩
આજે તો ઘરે મઢ સાફ કર્યો અને લાઈટો ગોઠવી 🏠😍
આજે તો ઢોસા બનાયા હતા 🥰
સી.યુ.શાહ મેડિકલ ગયા હતા
આજે તો ઘરે મહેમાન આવ્યા હતા આજે તો કાકી એ ભજીયા બનાવ્યા 🥰😍
આજે તો મામા ઘરે આવ્યા હતા અને આજે મમ્મી ઘરે મકાઈ લાવ્યા🥰😍
આજે સુરજ દાદાના દર્શન થયા 😍🥰
આજે તો ફૂલ જાજા આવ્યા 🥰 🤩 આજે તો લેસન જાજુ હતું
આજે તો તમને દેખાડું મારું ઘર 🏡🏠 આખો બ્લોક જોજો 🥰😍