Science Guru

🎓 ScienceGuru – Std 6 to 8 NCERT (Gujarati Medium)

આ ચેનલ ખાસ કરીને ધોરણ 6, 7 અને 8 (Gujarati Medium) ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. અહીં તમને NCERT પાઠ્યક્રમ મુજબના બધા વિષય સરળ ભાષામાં સમજાવવામાં આવશે, જેમાં ખાસ ભાર ગણિત (Mathematics) અને વિજ્ઞાન (Science) પર છે.


📌 અહીં શું મળશે?

ધોરણ 6 ગણિત – દશાંશ (Decimals), ભૂમિતી (Geometry), બીજગણિત (Algebra), પૂર્ણાંક સંખ્યાઓ (Integers),

ધોરણ 7 ગણિત – સમીકરણ (Equations), ટકાવારી (Percentage), ભૂમિતિ (Geometry), પરિમાપ અને વિસ્તાર (Perimeter & Area), ગતિ-અંતર-સમય (Speed, Distance, Time)

ધોરણ 8 ગણિત – રેખીય સમીકરણ (Linear Equations), ઘનફળ અને સપાટી વિસ્તાર (Mensuration), સંભાવના (Probability), આલેખ (Graphs), વર્ગ અને વર્ગમૂલ (Squares & Square Roots)

ll
---

Std 6 Maths Gujarati Medium, Std 7 Maths Gujarati Medium, Std 8 Maths Gujarati Medium, Std 8 Science Gujarati Medium, NCERT Gujarati Medium, Class 6 to 8 Gujarati Study, Gujarati Medium Vigyan, Gujarati Medium Ganit, NCERT Class 6 7 8 Gujarati,