Gigabhai Ahir oficial

બધા મીત્રો ને મારા 'જય મુરલીધર' 'જય દ્વારકાધીશ' 'જય માતાજી'
હું લોક ગાયક '' ગીગાભાઈ આહીર '' આપ બધા નુ મારી you tube ચેનલ મા સ્વાગત છે. મને જણાવતા ખુબ આનંદ થાય છે કે આપસૌ મારા આવનારા અને વીતી ગયેલા ડાયરા (સ્ટેજ પ્રોગ્રામસ) આ you tube ચેનલ પર નીહાળી શકશો. તો મારા બધા પ્રોગ્રામ જોવા તથા નવા પ્રોગ્રામ ની અપડેટ જાણવા માટે આજે જ આ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ ઉપર આવતા બધા વિડિઓઝ નીહાળી બીજા બધા સુધી શેર કરો. આપ બધાં લોકો નો સાથ-સહકાર મળશે એવી આશા.💕❤🙏🙏🙏

🙏જય મુરલીધર🙏
🙏જય દ્વારકાધીશ🙏
🙏જય માતાજી🙏

Contact no. :- 9925612526

Follow me on instagram, Facebook and
Twiter