Ocean Coaching Classes


🙏 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, વાલીમિત્રો તથા શિક્ષકમિત્રો 🙏
∎ OCC એ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે સમર્પિત શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જે ગુજરાતી ભાષામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે. અહીં વિદ્યાર્થીનેદરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ અધ્યયનપોથીના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃતિબુક, ગાલા સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી, ,નક્શાપૂર્તિ, અંગ્રેજી ગ્રામર, ગણિત પ્રેક્ટિસવર્ક, નિબંધ, IMP પ્રશ્નો, એકમ કસોટી(પ્રશ્ન બેંક), તમામ પરીક્ષાના MOST IMP પેપર સોલ્યુશન, ગણિતની શોર્ટ ટ્રિક્સ, ગાલા અસાઇનમેન્ટ, રિવિઝન વીડિયો, વૈદિક ગણિત, સ્પોકન ઇંગ્લિશ વગેરેનું વિષયવાર માર્ગદર્શન અને મોટિવેશનલ ટિપ્સ સરળ ભાષામાં આપવામાં આવે છે. અહીં નિષ્ણાંત શિક્ષકો દ્વારા સરળ અને આનંદદાયક રીતે શીખવવામાં આવે છે.
∎ વિધાર્થીઓ માટે
- રેકોર્ડેડ કોર્સ
- લાઈવ ક્લાસેસ
- બુક્સ
- ક્વિઝ
- PDF
∎ શિક્ષકો માટે સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર પર ઉપયોગી PPT અને PDF મટિરિયલ

💲 paid promotion & business Inquiry
📧 Email Id : [email protected]
📳Whatapp : 9033843125