Vishesh News

નમસ્કાર, હું 'પ્રજાનો પત્રકાર' દિનેશ સિંધવ. મેં ‘Vishesh with Dinesh’ નામની આપણી પહેલી YouTube ચેનલને મળેલી સફળતા બાદ ‘ વિશેષ NEWS ‘ નામથી વધુ એક ચેનલ શરૂ કરી છે.જો તમને અમારું પોઝિટિવ જર્નાલીઝમ પસંદ હોય તો આપણી આ નવી યુટ્યુબ ચેનલને Subscribe કરી હિંમત વધારશો. પ્રજાનો બુલંદ અવાજ એટલે ‘વિશેષ NEWS ’

Contact
Email:[email protected]