GALAXYMEDIABHAVNAGAR
24 hour news and entertainment channel in bhavnagar district
Contact no: 9898110125 / 7874003334
BREAKING NEWS ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના પોલીસ ફરિયાદ બાદ તમામ બાબત સામે આવશે.
ભાવનગરના કુંભારવાડામાં છુપાવેલા ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી લીધો.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો.
મહુવા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીને ઝડપી લીધો:આડા સંબંધ હોય જેની ખબર પડતા હત્યા થઈ હોવાનુ ખુલ્યુ.
ભાવનગરના હજુરપાયગા રોડ પર સ્થાનમાં આગનું છમકલું થયેલ.
ભાવનગરના કુંભારવાડામાં સર્જાયેલી મારામારીમાં બેને ઇજા પહોંચી.
ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો : કરચલીયાપરામાં રહેતા યુવાનની હત્યા થઈ બે ઝડપાયા
મહુવામાંથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ માલણ નદી કાંઠે આવેલા કુવામાંથી મળ્યો પોલીસે તપાસ હાથ ધરી
કલેકટર મનીષ બંસલ દ્વારા તેમના જીવન સફળને લઈને એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
નવાપરામાં કબ્રસ્તાનવાળી સરકારી જમીન દબાણો ખડકાયેલા હતા તે દુર કરી ઘડ કરોડની જમીન ખુ૯લી કરી
ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી
મહુવામાંથી ગુમ થયેલ ઉવેશ સલીમભાઈ કાળવાતરનો મૃતદેહ માલણ નદીના કાંઠે ઉંડા કુવામાંથી મળ્યો.
ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી.
ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં મોડીરાતે યુવાનની હત્યામાં ચાર સામે ફરિયાદ નોંધાઈ બેને ઝડપી લીધા.
ભાવનગરના નવાપરામાં અંદાજે 10 કરોડની સરકારી જમીન પરના દબાણો દુર કરવાની કાર્યવાહી.
ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ : ઘાતક હથિયારના ઘા ઝીકાતા યુવાનનું સારવારમાં મોત.
સુરેન્દ્રનગરના ખીટલા ગામની સીમમાંથી કરોડોના ગાંજા સાથે એકને એસઓજી પોલીસે ઝડપી લીધો
સુભાષનગર વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલાના કેસમાં એક ઝડપાયો
ભાવનગર ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં વધું બે ઝડપાયા
પત્ની બાળકોની હત્યા કેસમાં વન વિભાગના શૈલશ ખાંભલા જેલ હવાલે
ભાવનગર સાયબર ક્રાઈમે એક કરોડ ઉપરાંતની છેતરપિંડીમાં વધુ એકને ઝડપી લીધો
પાલિતાણામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો જેમાં ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા
મહુવાના થોરાળા ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત
બોરતળાવ પોલીસ સ્ટેશનની સામે તેલની દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ
જેસરના બેડા ગામે રહેતા માજી ઉપ સરપંચ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો