Justin Parmar Songs


જસ્ટીન પરમારછેલ્લા ૨૨ વર્ષ થી ગુજરાતી ફિલ્મ સંગીત નિર્દેશક તરીકે કાર્યરત છે.
પ્રોફેશનલ કાર્યની સાથે તેઓ ચર્ચની સેવાઓ સાથે પણ જોડાયેલા છે.. અને સાલ્વેશન આર્મી આણંદ સેન્ટ્રલ ચર્ચમાં કવાયર લીડર તેમજ બેન્ડ્સમેન તરીકે કાર્યરત છે.. અને તેઓ કવાયરમાં કીબોર્ડ તેમજ બેન્ડ્સમાં સેકન્ડ કોરનેટ વગાડે છે.
તેમજ તેમનાં કવાયર દ્વારા CBN, દૂરદર્શન અમદાવાદ અને GTPL ચેનલ ઉપર ગુડફ્રાઇડે નાં તેમજ નાતાલ નાં ગીતોની પ્રસ્તુતિ થઈ ચૂકી છે..
"justin Parmar Songs" છે. તેના ઉપર તેમનાં લખેલા અને compose કરેલા 90 જેટલાં ઓડિયો અને video song હિન્દી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.
જેમાં ખ્રિસ્તી સમાજના ઊગતા કલાકાર દિકરા દિકરીઓને પ્રમોટ કરે છે..
તેઓ MUSIC COMPOSER ASSOCIATION OF INDIA ના લાઈફ ટાઇમ મેમ્બર છે.
સમગ્ર ખ્રિસ્તી સમાજ માંથી તેઓ એકજ એવાં વ્યકિત છે જે આ એસોસિએશન નાં સભ્ય હોય.

શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દાહોદ દ્વારા પ્રતિભા એવોર્ડ્ થી સન્માનિત થયેલ છે.. તેમજ TRANS MEDIA AWARD, MUMBAI માં બેસ્ટ MUSIC DIRECTOR તરીકે નોમીનેટ થયેલા છે..