Piyushgiri R. Goswami

ધોરણ 6, 7 અને 8 (ગુજરાતી મીડિયમ)ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. તથા શાળાની પ્રવૃત્તિઓ ના વિડિયો તથા માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે.