Gajrabaa Gohil

જય માતાજી! જય શ્રી કૃષ્ણ! 🙏

સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ Gajrabaa Gohil પર.

અહીં તમને જોવા મળશે આપણા લોકલાડીલા ગુજરાતી ભજન, ધૂન, કીર્તન અને સંતવાણી. અમારો પ્રયાસ છે કે સંગીત દ્વારા પ્રભુ ભક્તિનો આનંદ આપ સુધી પહોંચાડીએ.

જો તમને અમારા વિડીયો ગમે તો ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકન 🔔 દબાવો જેથી નવા ભજનની જાણ તમને તરત મળે.

આભાર!