Urja Mitra

🙏 તમારું દિલથી સ્વાગત છે "ઊર્જા મિત્ર" YouTube ચેનલમાં,

📌 અમે શું લાવ્યા છીએ ?
🔌 PGVCL, MGVCL, DGVCL, UGVCL સંબંધિત માહિતી
💡 વીજ બિલ કેવી રીતે ચેક કરવું?
💳 ઓનલાઈન બિલ કેવી રીતે ભરવું?
📱કયા કાગળો જરૂરી? અરજી ક્યાં કરવી?
🏡 SC/ST/BPL/અન્ય વર્ગ માટે ખાસ સબસિડી
⚠️ લાઈટ કાપની જાણકારી ક્યાંથી મેળવવી?
🔍 મીટર રીડિંગ અને ફરિયાદ પદ્ધતિ
💰 વીજળી બચતના સરળ ઉપાયો
🏡 સરકારની સહાય યોજના અને સબસિડી
📱 Mobile App અને Website નો સરળ ઉપયોગ

🎯 અમારું મિશન:
📢 "ઉર્જા મિત્ર" ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે વીજળી અંગે જાગૃતિ ફેલાવવી, માહિતી સરળ ભાષામાં આપવી અને દરેક લોકોને એવી માહિતી આપવી કે જેના દ્વારા તેઓ માત્ર મોબાઈલથી પણ પોતાના વીજ સંબંધિત કામો સરળતાથી કરી શકે.

📲 અમારી સાથે જોડાઓ:
📲 દરરોજ વીજળીને લગતા ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
🔔 નવી અપડેટ માટે Bell Icon દબાવો

📌 તમારા પ્રશ્નો, સૂચનો કે સહકાર માટે અમારો સંપર્ક કરો:
📧 Email: [email protected]
📷 Instagram: urja_mitra_2024

ઊર્જા મિત્ર – વીજળીની માહિતી હવે તમારા હાથમાં, તમારી ભાષામાં !

🙏 જાણો – સમજો – શેર કરો.