FARMING YOGI

"FARMING YOGI – ખેડૂત માટે, ખેડૂત સાથે"

“ખેડૂતની પ્રગતિ – દેશની ઉન્નતિ” એ જ અમારું ધ્યેય છે.
અમે ખેડૂતોને આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે માર્ગદર્શન આપીએ છીએ.

👉 પ્રગતિશીલ ખેડૂતોની સફળતા કથાઓ
👉 આધુનિક ખેતી અને પશુપાલન
👉 બાગાયત અને જૈવિક ખેતી વિશે ઉપયોગી માહિતી

ખેડૂતોને સફળ અને આત્મનિર્ભર બનાવવા એ જ અમારી સતત કોશિશ છે.
તમારા પ્રેમ અને સહકાર સાથે આ સફર વધુ મજબૂત બને છે.

📌 હમણાં જ અમારી FARMING YOGI YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને 🔔 ઘંટી દબાવો, જેથી નવો વીડિયો તમને સૌથી પહેલા મળે.

આપણો વિશ્વાસુ – દિલિપભાઈ જોષી
📍 ગામ: રણાવાડા (જાગીર)
તાલુકો: કાંકરેજ, જિલ્લો: બનાસકાંઠા

👉 પ્રમોશન કરાવવા માટે WhatsApp કરો: 9725762223