લાખણીની વાતો ખેતીવાડી

કોઈપણ ભાઈને ખેતીવાડી વિશે માહિતી માટે આ ચેનલ નો સંપર્ક કરવો આ ની અંદર ખેતીવાડી ને લગતી તમામ માહિતી આપવામાં આવશે બીયારણ વિશેની પણ માહિતી આપવામાં આવશે તમામ ખેડૂતોને નર્મ આપીલ આ ચેનલને સપોર્ટ કરજો રંગીલું આપણું વાવ થરાદ અને આપનો લાખણી તાલુકો

*અમારા દરેક વીડિયો ફેમેલી સાથે જોઈ શકો
* અમારા કોઈપણ વિડીયો ધર્મ કે જાતિને નુકસાન પહોંચાડી નથી રહ્યા

*વિડીયો એડિટિંગ ભમરસિંહ રાજપૂત મોં.9512934891
કોઇ પણ ખેડુતને વાડી તથા ફામની વીડીયો સાથે એડ કરી આપવામાં આવશે