Foodie Pratik Official
મિત્રો, તમે પ્રેમ આપો છો અને અમે તમારા સુધી સારા સારા વિડિયો લઈને આવીએ છીએ. બસ જીવન માં મોજ મસ્તી અને આનંદ જ કરવાનો છે. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.
બાકી હું કહું છું એ જ કે ' ખાઓ પીઓ અને મોજ કરો મારા વ્હાલા' ❤️
For Promotion or Enquiry - WhatsApp - 7201818219
આખા અમદાવાદ માં આવી યુનિક આઇટમ નહીં મળે 🔥😍
Spicy panipuri spot - Joshi kaka ni panipuri 🥵 #panipuri
ઘરે આજે kimchi noodles બનાવ્યા 🔥🔥ફૂલ સ્પાઇસી
પગપાળા યાત્રા સંઘ ભાદરવી પૂનમનો મેળો અંબાજી | Ambaji
અમદાવાદ માં નવો ગુજરાતી અનલિમિટેડ થાળ શરૂ થયો | વિવિધમ- The authentic Gujarati restaurant 😍
ગાંઠીયા સાથે ખવાતી આવી ચટણી ક્યાંય નહીં મળે ✅ ગાયત્રી ગાંઠીયા હવે નરોડા માં પણ… #streetfood
ઘુમા ગામ ના ચૂલા પર બનેલા ભજીયા 😍 વરસાદી માહોલ માં મોજ પડી જાય
શાક સાથે અનલિમિટેડ રોટલી ફ્રી 😳 અમદાવાદ મુંબઈ હાઈવે પર નવસારી ની આ રેસ્ટોરન્ટ માં 😍 બા નો રોટલો
બાપુનગર ના વાયરલ ગાર્લિક ચીઝ તડકા વડાપાઉં | રાજુભાઈ ના વડાપાઉં 🔥 | Ahmedabad street food
સ્પાઈસી ભૂંગળા બટેકા 🔥
મથુરાવાસી ચાટ ની રગડા ચાટ, દહીંવડા તમે ખાતા નો ધરાવ😍
ગુંદર પાક બનાવવાની આખી રેસીપી | જાતે ઘરે બનાવો ગુંદરપાક
ઘઉં ના ફાડા ની ખીચડી | શિયાળા માં ખાવાની મોજ પડે
આવું ક્યારેય નહિ જોયું હોય | ભાવનગર, બોટાદ અને ધોરાજી ત્રણ ફેમસ જગ્યા ના બટેકા ભૂંગળા એક જગ્યા એ 😍
પંજાબી મસાલા થી ભરપુર આવો અમૃતસરી પરાઠા મે આજ સુધી નથી ખાધો😍
માઉન્ટ આબુ ફરવા જાઓ તો આબુ રોડ ના પ્રખ્યાત કઢી પકોડા ખાવાનું ભૂલતા નહિ || મોજ પડી જશે
વર્ષો થી ફૂડ લાયસન્સ છે આમની પાસે મસ્કાબન માટે || લક્કી વાળા કાકા નું મસ્કાબન 😍
હવે ત્રાગડ માં પણ આવી ગયું છે પાણીપુરી. Com || 159₹ માં અનલિમિટેડ 16-17 આઇટમ અને બાળકો માટે 79₹ 😍
દેશી ગોળ માંથી બનેલી chocolate 😳🍫 | Gudlily jaggery chocolate Ahmedabad
સુરત ના ફફળતી લસણ ની ચટણી વાળા Volcano Vadapau🔥 #surat #food
નો ભાવે તો ડિશ ઘા કરી દેવાની😱 આટલા તીખા બટાકા ભૂંગળા🔥
સુરત ના આ ઢાબા માં બધા આ એક જ શાક ખાવા આવે છે 😱 ચીઝ નું શાક
ગાંધીનગર ની વાઇરલ રતલામી સેવ વાળી મેગી - કોલાવેરી મેગી 😳
129₹ unlimited Food | Pangat Sangat
અમદાવાદ માં રાજકોટ ની ફેમસ ભરેલી બ્રેડ અને ફાયર ઘૂઘરા😱🔥| હિતેન ભગત ના ઘૂઘરા
અહીંયા ટેબલ પર ટ્રેન ના પાટા પથરાયેલા છે અને ફૂડ ટ્રેન માં આવશે😍 | Train themed Restaurant
આ નામ વગર ની લારી ના તીખા 🔥 લાલ ચટાક ભૂંગળા બટાકા યાદ કરી ને મોઢા માં પાણી આવે😍
રાજકોટ ના 45 વર્ષ જૂના દાલ પકવાન અને શાક પૂરી😍 | હરી ૐ દાલ પકવાન | Rajkot street food
જો રાજકોટ ગયા તો આ ખાવું જ પડશે, આખા ગુજરાત માં ક્યાંય નહિ મળે | ધમાભાઇ ની ભરેલી બ્રેડ | Rajkot food
ગણી ન શકાય એટલા ફાયદા છે આના | અનેક રોગો નો ઈલાજ | petox food Natural