Swaminarayan Vicharan

શ્રીજી મહારાજ ના સર્વે લાડીલા સંતો અને હરિભક્તો ને ભાવ થી જય
સ્વામિનારાયણ મહાદેવ આ ચેનલ માં તમને શ્રીજી મહારાજ ના પ્રસાદી ના સ્થાનો ના દર્શન થસે ઘરે બેઠા બેઠા તમને શ્રીજી મહારાજ ના સર્વે પ્રસાદી ના સ્થાનો ના દર્શન થસે તો આ ચેનલ ને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો