Chetan food tour


મિત્રો મારી યૂટ્યૂબ ચેનલ ' Chetan's Food Tour ' માં તમારું સ્વાગત છે. આ ચેનલમાં ગુજરાતની અવનવી વાનગીનો ખજાનો છે. આ ચેનલ ખાલી તમારા મોજ માટે ચાલુ કરી છે. તમે ફૂડી છો અને નવી નવી વાનગીનો ખાવાના શોખીન છો તો આ ચેનલ ખાસ તમારા માટે છે.

તમારી પોતાની ખાણી-પીણીની દુકાન કે રેસ્ટોરેન્ટ છે અથવાતો તમે જોયેલી અને ફેમસ વાનગી નું સરનામું કોન્ટેક્ટ નંબર આપો અમે ત્યાં જાશું અને વિડીયો ઉતારીને અહ્યા મુક્શું.

#Food #Fashion #Business #LifeStyle #Travel