AZAD PANCHHI

જય હિન્દ મિત્રો ,
આપણી ચેનલનાં માધ્યમથી આપણે વાગોળીશું ભૂતકાળનો ભવ્ય વારસો તેમજ આપણી ભાતિગળતા ને
લોક જીવન , લોક સાહિત્ય , અને લોક સંગીતની વાતોને પણ આપણે વાગોળતાં રહીશું તો જોડાયેલાં રહેજો

- ધન્યવાદ