Bhakti

નમસ્કાર મિત્રો , જય શ્રી કૃષ્ણ 🙏
આધ્યાત્મિક પુસ્તક: આપણા જીવનને સકારાત્મક બનાવવાનું માર્ગદર્શન.
ભક્તિ ચેનલ દ્વારા આપણા જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્વ, આ વિડીયો દ્વારા તમે મેળવી શકશો.
આજ ધાર્મિક પુસ્તકો વાંચવા કોઈને ગમતા નથી વાંચવાનું જ ઓછું થઈ ગયું છે .
આથી મોબાઇલમાં જો આધ્યાત્મિક
પુસ્તકોના વિડીયો હોય તો જોઈ શકાય
ભક્તિ ચેનલ દ્વારા નિસ્વાર્થ ભાવે આધ્યાત્મિક પુસ્તકોના જ્ઞાન ના વિડીઓ પ્રસ્તુત કરીશ
આપ સહુ સાથ અને સહકાર આપશો. ધન્યવાદ 🙏
Hello friends,
welcome to my channel "Bhakti 1970". Here we are presenting religious books in gujarati, Bhakti related videos in this channel "Bhakti 1970" channel is operated by Rasila gangani & Dayalji gangani if you like our videos pls, like, share & subscribe
Thank you 🙏 jai shree krishna 🙏