Murti Viram - Brahm Swami

જય સ્વામિનારાયણ ,વ્હાલા ભક્તો !!!
ભગવાનના માર્ગમાં આગળ વધવા તથા ભગવાનના પરમ સુખ સુધી પહોંચી જવાના અલગ અલગ માર્ગદર્શનરૂપ વિડીયો - ઓડિયો આ ચેનલમાં મળી રહેશે. આ ચેનલનો હેતુ ફક્ત શ્રીહરિની પ્રસન્નતા જ છે ..

સાધુ બ્રહ્મપ્રકાશદાસ - વડતાલધામ
મો. +91 63564 67782