Sahas

અમારો ઉદેશ્ય ભારતમાથી ભ્રષ્ટાચાર દુર કરી સરકારી આધિકારીઓને નૈતિકતાનાં મુલ્યો શિખવવાનો છે.જો તમને કોઈ અધિકારીની લાંચ લેવા અંગેની કે ગેર્વર્તુણંકની કોઈપણ માહિતી હોય તો અમને આપશો અમે ક્યાંય પણ તમારુ નામ રિલિઝ નહી કરીયે.કોન્ટેક્ટ માટે માત્ર વોટ્સપ અને ટેલિગ્રામ પર મેસેજ કરો.
Our aim is to remove corruption from India and teach moral values to government officials. If you have any information about bribery or misappropriation of any official, please let us know. We will not release your name anywhere.