Karan with Kiran Vlogs

😊 Welcome To My Channel 😍

Hello Friends...

આપડી આ YouTube ચેનલ માં તમારું સ્વાગત છે .. તો તમારો મને ખુબજ સારો Support મળ્યો છે . બસ આવીજ રીતે અમને Support કરતા રહો એટલે તમારા માટે ખુબજ સારા સારા Village Vlogs લાવતા રેસુ ..

અને મારું નામ કરણ અને મારી પત્ની નું નામ કિરણ છે .. અને હું જી. પોરબંદર તા . રાણાવાવ અને મારુ ગામ - રાણા વડવાળા છે . તો ચેનલ ને Subscribe અને વિડીયો ને Share જરૂર કરજો ..

Business Purpose:

Email id: [email protected]