Bhakti-Kirtan Sangrah
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏 તો મિત્રો સ્વાગત છે આપનું આપણી ચેનલ ભક્તિ-કિર્તન સંગ્રહમાં.
મિત્રો આપ લોકોને અમારી ચેનલમાં ભક્તિના તમામ વિડીયો મળશે અને આ ઉપરાંત વર્ષમાં આવતી એકાદશી, વાર - તહેવારોની ધાર્મિક વાર્તા, વ્રતકથાઓ, પૂજાવિધિ તેમજ મંત્રજપ, કિર્તન ભજન તેમજ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લેશું અને આપ સૌ લોકોને દર્શન કરાવવામાં આવશે.
તો આશા છે કે આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવશે અને આપ ભગવાનની ભક્તિમાં લીન થઈ જશો.
Radhe Radhe, Jai Shri Krishna friends 🙏 So friends welcome to our channel Bhakti-Kirtan collection.
Friends, you will find all the devotional videos in our channel and in addition to this, the religious story of Ekadashi, Var - festivals coming in the year, vrat katha, worship rituals as well as chanting, kirtan bhajan and we will also visit many religious places and all of you will be shown darshan.
So hope you will like the videos of our channel and you will get immersed in the devotion of God.
|| LIKE || SHARE || SUBSCRIBE ||
12 નવેમ્બર 2025, કારતક વદ 8, કાળભૈરવ જયંતિ || મહિમા ઉત્પતિ કથા મંત્ર || Kal bhairav jayanti 2025
રવિવાર સ્પેશ્યલ 🙏 શ્રી સૂર્યદેવનો પાઠ | Suryanarayan Path in Gujarati with lyrics | Suryadev Path
સંકટ ચોથ પર કરો " ઋણમુક્તિ ગણેશજીનો પાઠ " Rin mukti ganesh stotra || Ganpati path in gujarati
આજે કારતક માસ સંકટ ચોથ, સાંભળો વ્રતકથા, મહિમા, ફળ || Sankat Chaturthi vrat katha November 2025
8 નવેમ્બર 2025, કારતક માસ સંકટ ચોથ, સાંભળો મહિમા, વિધિ, ફળપ્રાપ્તિ || Sankat Chaturthi vrat katha
શ્રી સત્યનારાયણ ની કથા || Satyanarayan Katha in gujarati || Kartiki purnima 2025
5 નવેમ્બર 2025, કારતક પૂર્ણિમા ( દેવ દિવાળી ) મહાત્મય કથા ઉપાય | Kartiki purnima 2025 vrat
4 નવેમ્બર 2025, કારતક સુદ "વૈકુંઠ ચતુર્દશી" સાંભળો મહિમા, વિધિ, વ્રતકથા | Vaikuth Chaturdashi 2025
માઁ તુલસીજીનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે | આજે અવશ્ય સાંભળો | Tulsi chalisa lyrics
આજે વૈષ્ણવની " દેવઉઠી એકાદશી " સાંભળો મહાત્મય કથા | dev uthani ekadashi vrat katha 2025
તુલસી વિવાહ સ્પેશ્યલ || માઁ તુલસીજીનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે | Tulsi mata no path gujarati ma
1,2 નવેમ્બર 2025 કારતક સુદ દેવઉઠી એકાદશી મહિમા, વ્રતકથા, વિધિ | dev uthani ekadashi vrat katha 2025
1,2 નવેમ્બર 2025 કારતક સુદ દેવઉઠી એકાદશી મહિમા, વ્રતકથા, વિધિ | dev uthani ekadashi vrat katha 2025
2 નવેમ્બર સાંજે કરો આ રીતે " તુલસી વિવાહ પૂજા " Tulsi Vivah vidhi in gujarati || tulsi vivah 2025
2025 માં ગિરનાર પરિક્રમા જતાં પહેલા આ વિડીયો જોઈ લેજો 🙏 સંપૂર્ણ માહિતી || Girnar Parikrama 2025
1 કે 2 નવેમ્બર ? દેવઉઠી એકાદશી ક્યારે છે ? વ્રત પૂજા પારણા શુભ મુહૂર્ત | Dev uthani ekadashi 2025
આજે જલારામ જયંતિ નિમિત જલારામ બાપાની જીવન કથા તથા અન્નના ભંડાર ખાલી કેમ થતાં નથી | જાણો રહસ્ય !
27-28 ઓકટોબર 2025, કારતક સુદ છઠ પૂજા વ્રતકથા - મહાત્મય | Chhath puja vrat katha | chhath puja 2025
લાભ પાંચમના દિવસે સોના ચાંદી જમીન ના ખરીદી કરી શકો તો લાવો 10 રૂપિયા ની આ વસ્તુ | Labh Pancham 2025
23 ઓકટોબર 2025, કારતક સુદ " ભાઈ બીજ " મહાત્મય કથા | Bhai dooj 2025 | Bhai beej 2025
નવા વર્ષની શરૂઆત આ નિયમો થી કરીએ તો ! પછી જુઓ તમારું આવનાર વર્ષ 😍 Happy New Year | Diwali 2025
20 ઓકટોબર " દિવાળી તહેવાર " મહિમા કથા, અમાવસ્યા ઉપાય 🙏 દિવા પ્રાગટ્ય નું મહત્વ || Diwali 2025
20 ઓકટોબર 2025, સોમવતી અમાસ વ્રતકથા || દિવાળી અમાવસ્યા || Somvati Amavasya vrat katha 2025
સોમવતી અમાસે ( દિવાળી ) એ કરો આ 1 ઉપાય | શું કરવું શું ન કરવું | Somvati amavasya 2025 | Diwali 2025
19,20 ઓકટોબર 2025, આસો વદ " કાળી ચૌદશ " ઉપાય વિધિ મહિમા કથા | Kali chaudash 2025 katha
20 ઓકટોબર 2025, દિવાળી લક્ષ્મી પૂજન સંપૂર્ણ વિધિ | Diwali puja vidhi 2025
ધનતેરસ પર કરી " શ્રી સૂક્તમ નો પાઠ " જ્યારે પણ સમય મળે ત્યારે | Shri Suktam with lyrics
આજે રાત્રે કરો આ રીતે " યમદીપ દાન " સાચી વિધિથી ઉત્થાપન સાથે || Yam deep dan vidhi 2025
આજે રાત્રે કરવાની ધનતેરસ ની પૂજા 2025 || એકદમ સરળ રીતે પોતાની જાતે કરો || Dhanteras ni puja 2025
આજે રાત્રે કરવાની ધનતેરસ ની પૂજા || જુઓ અને પોતાની જાતે કરો || Dhanteras ni puja 2025