Nutan Gyansetu

આપણી આ ચેનલ પર તમને ધોરણ 5 જ્ઞાનસેતુ (STD - 5 CET), STD - NMMS અને ધોરણ 8 જ્ઞાનસાધના જેવી પરીક્ષાઓની તૈયારી બિલકુલ ફ્રી માં કરાવવામાં આવશે.
રોજ સાંજે ૭ વાગ્યે લાઇવ લેકચર હશે જેમાં ધોરણ 5 જ્ઞાનસેતુ (STD - 5 CET), STD 8 - NMMS અને ધોરણ 8 જ્ઞાનસાધનાની તૈયારી કરીશું.

ધીરે ધીરે 1-8 ધોરણમાં આવતી તમામ સ્કોલરશીપ પરીક્ષા માટે ફ્રી માં અભ્યાસ કરાવવામાં આવશે.