Vigyan Jatha
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જન જાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જન હિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જન જાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
Office no. 0281 2573689
[email protected]
Video & Thumbnail Editing credit by
Anklesh M Gohil ( Office Clerk )
All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )
Morbi Wankaner [ ભૂઈ હનિફાએ દાણા પીવડાવી દવા બંધ કરવાનું કહેતા મહિલાનું મોત ] @vigyanjatha
Gujrat [ કાળીચૌદશના સ્મશાનના ખાટલે કકડાટના વડા આરોગી ગેરમાન્યતાનું ખંડન કર્યું. ] @vigyanjatha
Surat [ સગીર ભુઈને માતાજીનો અવતાર જાહેર કરી માતા-પિતા એ કમાણીનું સાધન કર્યું ] @vigyanjatha
Morbi [ હળવદના ભુવા ફિરોજનો ૫૫૦ સંતાનપ્રાપ્તિનો દાવો પોકળ સાબિત ] @vigyanjatha
Chotila [ સામાજીક બહિષ્કાર કરવાનું બોલવું કાનુની અપરાધ... જાથા ] @vigyanjatha
Gujrat [ લીંબુનું પોજીટીવ - નેગેટીવ ઉર્જાનો પર્દાફાશ ] @vigyanjatha
Labubu Doll [ વિજ્ઞાન જાથાનો લાબુબુ ડોલનો સ્વઅનુભવ નુકસાનકર્તા નથી ] @vigyanjatha
Vadodara [ વડોદરામાં દશામાંની ભૂઈની પાપલીલાનો ભાંડાફોડ ] @vigyanjatha
Surat [ કામરેજમાં ભુવા ગોપાલદાદા ના પરચા ગાયબ ] @vigyanjatha
Rajkot [ ૧૦ બોકળાની પશુબલી કરનારાઓની ધરપકડ ] @vigyanjatha
Bhachau [ ભૂવો ૨૦ વર્ષની ધતિંગલીલા આચરતો હતો. ] @vigyanjatha
kachchh [ ગાંધીધામમાં ભૂઈના એપાર્ટમેન્ટમાં ભચાઉના ભૂવાની રંગરેલીયા કેમેરામાં કેદ ] @vigyanjatha
Chotila Tramboda [ આકાશમાંથી પથ્થર પડવાની ઘટના બોગસ સાબીત કરતું વિજ્ઞાન જાથા ] @vigyanjatha
Botad [ માતાજીને ૧૧ મંગળવાર ભરવાના ખેલ કરતો ભુવો ] @vigyanjatha
Rajkot [ ભભૂતી પીવડાવી રોગ મટાડતી ભુઈ નો પાખંડ બંધ-વિજ્ઞાન જાથા ] @vigyanjatha
Amreli [ ઝાડ માંથી માતાજીનું પ્રાય ભુઇ ના મનની ઉપજણ નો ભાડાંફોડ ] @vigyanjatha
wankaner [ વિજ્ઞાન જાથાએ પોલીસ કર્મીઓનું સન્માન કર્યું ] @vigyanjatha
Rajkot [ બેડલા સીમમાં પશુબલી કરનારા ભુવા મુઠ્ઠી વાળીને ભાગ્યા ] માનતા નામે પશુબલી કરવી કાનુની અપરાધ
Kodinar S.T. વર્કશોપમાં જાથાની રજૂઆત બાદ કથા-જમણવાર બંધ, કામકાજ દિવસે-સમયે ધાર્મિક આયોજન બંધારણ ભંગ
Chhotaudepur [ છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની બલી કે અંગત અંદાવત? ] @vigyanjatha
Chotaudaipur [ સટુનગામના ભુવા પરીક્ષામાં પાસ કરવાની બોલપેન આપતો.કાળા દોરા બાંધવા,ઉતારવિધિ કરતો હતો ]
Rjakot [ ભુવા કેતને ત્રણ યુવતીઓની જીંદગી બરબાદ કરી ફરાર ] @vigyanjatha
Rajkot [ જાથાની ટીમ સત્યનું ઉજાગર કરવાનો પ્રયાસ ] @vigyanjatha
Rajkot Metoda [ આંકડાના જુગાર રમતો ભુવો નો પોલખોલ ] @vigyanjatha
chhotaudaipur [ અંધશ્રદ્ધા : બોડેલીના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની તાંત્રિકે બલી ચડાવી દીધી.... ]
Morbi [ વાંકાનેરમાં ફિરોજબાપુની ૧૦ વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ] @vigyanjatha
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ ] @vigyanjatha
Rajkot [ ભુઇ ને ૧,લાખ રૂપિયા ની લાલચમાં પર્દાફાશ ] @vigyanjatha
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ ] @vigyanjatha
PGVCL, Rajkot [ સત્યનારાયણ કથામાં વાદ-વિવાદ વચ્ચે વિજ્ઞાન જાથાનો વિજય ] @vigyanjatha