Jamawat Clips

ગુજરાતની અસ્મિતા, દેશ-દુનિયાના સ્થળોની સમજ, અને જમાવટની ટીમની મોજના સાક્ષી બનવું હોય તો પધારો આ Jamawat Clips પર જ્યાં તમને મળશે જમાવટ કરતી વાતો, જમાવટ પર સંપુર્ણ ઈન્ટરવ્યુઝ જો તમે ના જોઈ શક્યા હોવ તો એના રસપ્રદ અંશો અને બીજું ઘણું બધું. આ ચેનલ ખાસ એ લોકો માટે છે જે એમના હિસ્સાની વાતો સાંભળવા માટે તત્પર હોય છે, આખો ઈન્ટરવ્યું કે વીડિયો જોવા માટે સમય નથી ફાળવી શકતાં.