Muskan Khan 3792
સ્વાગત છે તમારા બધા નુ મારા ચેનલ મા !
મારુ નામ મુસ્કાન છે !
મારુ હોમ ટાઉન જામનગર છે !
વર્ક પ્લેસ રાજકોટ છે !
આશા કરુ છુ કે તમને મારા વ્લોગ પસંદ આવતા હસે !
પસંદ આવતા હોઈ તો વિડિયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાજો !
For Business Contact: [email protected]
Thank You……🙏🏻
_______________________________________________
Friends સાથે બર્થડે સેલીબ્રેશન 🎂 || મારી લાઇફ નો પેલો બર્થડે સારો ગયો || 🥳❤️ @Muskankhan_3792
મારી કેટ ને લઈ ને હોસ્પિટલ ગઈ || ડોગ પાર્ક મા બધા ડોગ ને રમાયડા ||
હજરત નાગાણી મુસ્તફા એ દુઆ સલામ 🤲 || સિક્કા જામનગર || Jamnagar gujarat ||
અચાનક મકાન ખાલી કરવુ પયડુ 😭 || બીજુ મકાન મયડુ નથી || @Muskankhan_3792
Birthday celebration vlog 🎂 || ફ્રેન્ડ ને આઇપી સરપ્રાઈઝ 🥰|| @Muskankhan_3792
જામનગર મારી ફ્રેન્ડ સાથે Housefull-5 જોવા ગઇ 🥰 || વિડિયો અપલોડ કરવા મા ટાઈમ લાગી ગયો 🥲 ||
બકરી ઈદ મુબારક 2025 || હબીબશાહ પીર ની દરગા પાડી નાયખી 😰 ||
આજે તો અમે બધા પ્રવાસ મા ગયા || નિકુલ ભાઈ પાણી મા ડુબ્બી ગયા 😱 @Muskankhan_3792
આજે Night out મા સવાર ના 4:30 વાગે ઘરે આયવી 😱|| Rajkot Night Out vlog ||
મારી ફ્રેન્ડ ના ઘરે જમવા નો પ્રોગ્રામ કયરો 🏠 || અચાનક જ મોસમ બદલાય ગયો 😱 ||
જામનગર ના ઘર મા કુરાન ખાની કયરી 🤲 || ફાઈનલી મારુ ઘર બની ગયુ 🏠 ||
સાસણ મા બીજો દિવસ || આજે ગયા સિંહ જોવા || Part-2 ||
સાસણ ફરવા ગયા || google map એ તો ગોટે ચડાવી દીધા || 😱 || Part-1 ||
Comment ના જવાબ || અચાનક બાર ફરવા જવા નો પ્લાન થિયો 😱|| કયરી shopping || ✨
Girls એ કયરી કિટી Party || Boys પાસ કરાયવું કામ || બોયઝ એ બનાયવું જમવાનુ || 🥳✨
ફાઈનલી સલમાન ખાન નુ મૂવી SIKANDAR જોઈજ આયવી 🥰😍||
મારી એક્ટિવા રસ્તા મા બંધ થઈ ગઈ 😭|| માણસો ભેગા થઈ ગયા || 😱 ||
મારા મામા ના દીકરા ને અચાનક સુ થઈ ગયુ 😱 || Jamnagar vlog ||
જામનગર મા તાજનશાપીર એ દુઆ સલામ કયરા || માશાઅલ્લાહ દરગાહ છે || Wasi Eid mubarak ||
ઈદ મુબારક 2025 || Eid Mubarak || ❤️🌙||
હેર કટ કરાવી નાઈખા || રજકોટ થી જામનગર એક્ટિવાલઇનેઆયવી ||🥰❤️
રમઝાન નો આખર જુમ્મા મૂબારક || મારી કેટ એ મને હેરાન કરી નાયખી || 😰
રાજકોટ નુ Street Shopping બજાર || ગુંદાવાડી || લાખાજી રોડ || ઈદ માટે કપડા મળી ગયા || 🥰
રાજકોટ મા ઈદ ની ખરીદી || Eid Shopping Vlog || Ramzan mubarak || ❤️
ઈદ ની ખરીદી ચાલુ કરી દીધી આપડે || Eid Shopping Vlog || Ramzan Mubarak || 🌙🌟
આજનો દિવસ સાવ ખરાબ ગયો || Aajno Divs Saav Kharab Gayo || 😰
જામનગર ની તળાવ ની પાર એ ચક્કર માયરો ઘણા વરસો પછી મજા આવી ગઈ || Jamnagar Lakhota Lake || ❤️❤️
ઘણા દીવસો પછી નાઇટ આઉટ કયરી || મારી આંખ ચોટી ગઈ ||😱 Mari Aankh Choti Gai || Ramzan Mubarak ||
અલ્હમદુલિલાહ મારુ ચેનલ મોનિટાઈઝ થઈ ગયુ || ❤️🫶🏻 Finally Channel Monetise Thai Gayu ||
માસી ને હોસ્પિટલ મા દાખલ કરી દીધા || 😱 દુઆ કરજો માસી માટે || Ramzan Mubarak 2025 ||