Pushti Satsang Amrut
Pushti Satsang Amrut is a spiritual YouTube channel dedicated to sharing the divine Vachanamrut of J J Shri. Our mission is to bring the nectar of Pushtimarg teachings into every Vaishnav home and heart. Join us on this sacred journey of devotion, love, and grace as we spread the timeless wisdom of Shri Vallabhacharya’s Pushti Bhakti Marg. Let the divine words of J J Shri illuminate your path and strengthen your faith.Support us for more divine and inspiring videos!🔔Hit the subscribe button and turn on notifications so you never miss a new video!
પુષ્ટિ સત્સંગ અમૃત એ એક આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ છે, જે જેજે શ્રી દ્વારા પ્રદાન કરાયેલા વચનામૃતને શેર કરવા માટે સમર્પિત છે. અમારી આશા છે કે પુષ્ટિમાર્ગના આ દિવ્ય ઉપદેશો દરેક વૈષ્ણવના ઘરે અને હૃદયમાં પહોંચે. શ્રી વલ્લભાચાર્ય પ્રણિત પુષ્ટિ ભક્તિ માર્ગના શાશ્વત જ્ઞાન દ્વારા ભક્તિ, પ્રેમ અને કૃપાની આ પવિત્ર યાત્રામાં અમારી સાથે જોડાઓ.
જેજે શ્રી ના આદર્શ વચનામૃત તમારું જીવન પ્રકાશિત કરે અને શ્રદ્ધાને મજબૂત બનાવે.
સબ્સ્ક્રાઇબ કરો અમને સપોર્ટ કરો!
સફળતા ફક્ત પાસબુક માં જ નહિ પરિવારના ચહેરાઓમાં પણ જોવી #dwarkeshlalji#satsang#pushtimarg#vachanamrut
जब भक्त के मन में इच्छा जागे,तो प्रभु नियम तोड़कर भी उसकी मनोकामना पूरी करते हैं #yadunathji#satsang
जैसे जड़ में जल देने से वृक्ष हरा होता है,वैसे ही ठाकोरजी की भक्ति से सभी देवता प्रसन्न होते हैं
આ ત્રણ ભેદ આપણી સેવામાં, કથામાં અને પરિક્રમામાં-ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક #dwarkeshlalji #katha
મહેનત ,બુદ્ધિ ,પ્રયાસ નહીં, પુણ્ય સુખ આપે છે અને દુઃખ પાપથી જન્મે છે #dwarkeshlalji #satsang #bhakti
આગળ તો જઈએ છીએ,પરંતુ પ્રભુની નજીક નથી જઈ શકતા;નિકટતા તો સાચો સેવક જ મેળવે છે#dwarkeshlalji #satsang
ગુરુએ આપેલો વિવેક,પ્રભુના વ્હાલા બનવામાં અત્યંત ઉપયોગી થઈ જાય છે #dwarkeshlalji #vachanamrut#satsang
સાચો સબંધી એક જ બાકી બધા સ્વાર્થના-કોણ ભલાને પૂછે છે આ તો સંજોગો ઝુકાવે છે નહિ તો કોણ ખુદાને પૂછે છે
જ્યાં ભગવાન બાજુમાં હોય ત્યાં ટોળાની જરૂર નથી—વિજય સ્વયં ચાલીને આવે છે #dwarkeshlalji #satsang
જીવનની પરીક્ષા દરમ્યાન ધીરજ રાખજો,પ્રભુ તો કૃપા કરીને પરીક્ષા લઈને આપણને ઘડતા હોય છે#dwarkeshlalji
આપણી દીનતા જ આપણી ભક્તિ માર્ગીય સફળતા છે દીનતા જ પ્રભુ ને પ્રસન્ન કરવાનું સાધન છે #dwarkeshlalji
ભગવાન હંમેશાં આપે છે શ્રેષ્ઠ ,ભલે તે આપણા કલ્પના કરતા જુદું હોય #dwarkeshlalji #satsang #vachanamrut
સારા દેખાવા કરતાં સારા થવામાં થોડી મહેનત કરીશું તો દુનિયા આપમેળે વાહ વાહ કરશે #dwarkeshlalji#satsang
કરોડો માં એક થવું હોય તો આટલું કામ જરૂર કરજો #dwarkeshlalji #satsang #pushtimarg #vachanamrut
બધા ના ઋણ અદા કરી શકાય પણ માં ના તો કરજદાર રહેવા માં જ મજા છે #dwarkeshlalji #pushtimarg #satsang
ન જોવા જેવું ઘણું બધું જીવન ભર જોયું ખરેખર જેને જોવા જેવો છે એને બેસીને ક્યારેય નિહાળ્યો નથી#satsang
પાપથી મુક્તિ આપનાર એકમાત્ર છે — ભગવાન, જેમની પાસે ડર નહિ, શાંતિ મળે છે #dwarkeshlalji #pustishingar
સંજોગોથી નહીં, સમજણ થી સુખી થઇ શકાય,સમજણ હોય તો વિપરીત સંજોગોમાં પણ આનંદ છે #dwarkeshlalji #katha
માણસ બધે ભગવાનને શોધે છે, પણ પોતાના હૃદયમાં રહેલા પરમાત્માને શોધતો નથી.#dwarkeshlalji #satsang
વૈષ્ણવો ઠાકોરજી પાસે સુખ માંગતા નથી ઠાકોરજી ને જ સુખ માને છે #dwarkeshlalji #satsang #pushtimarg
પ્રભુના સુખનો વિચાર જ સેવા છે,લૌકિક પ્રભાવ નહીં; જ્યાં પ્રભુને શ્રમ પડે તે સેવા નથી #dwarkeshlalji
જીવનનું પરમ લક્ષ્ય ઉત્તમ રીતે જીવવું —અને એની સાર્થકતા ઈશ્વર ભક્તિમાં છે #dwarkeshlalji #satsang
માણસ કર્મ ને વશ થઇ ને જન્મે છે અને ભગવાન કૃપા વશ થઇ ને આવે છે #dwarkeshlalji #satsang #pushtimarg
સેવા નાની મોટી નથી સેવા કરનારનો ભાવ એને મહાન બનાવી દે છે #dwarkeshlalji #satsang #pushtimarg #katha
પુષ્ટિમાર્ગમાં ભક્તિ સ્વતંત્ર નથી એ તો આજ્ઞાને આધીન છે,આજ્ઞાથી જ ભક્તિ ફળે છે#dwarkeshlalji #satsang
જેણે ઠાકોરજી સાધ્યા છે,એનું બધું જ સધાઈ ગયું ઠાકોરજીને સાધી લીધા પછી બધી સિદ્ધિઓ આપમેળે મળી જાય છે
પ્રભુની ભક્તિ એ એકડો (૧) છે,બાકી બધું જે જીવનમાં ભેગું કર્યું મીંડા સમાન છે #dwarkeshlalji #satsang
ભગવાનની વિપરીતતા પણ કૃપા છે એ આપણને બચાવવા માટેનું તેનું અનોખું સાધન છે.#dwarkeshlalji #satsang
પ્રેમ ઠાકોરજીમાં રાખો અને વ્યવહાર સંસારમાં,લૌકિકમાં ચતુરાઈ એવી રાખો કે પ્રભુની નિંદાનું કારણ ના બનો
સંયોગ અને વિરહ—બંનેમાં પ્રભુપ્રાપ્તિ છે સંયોગમાં આનંદ અને વિરહમાં ભગવતી હૃદયની પાત્રતા સિધ્ધ થાય છે