Bharat Thakor Patan



અમારી BharatThakorPatan ચેનલના માધ્યમથી આપ સમક્ષ જે વિડીયો મુકી રહ્યા છીએ
સમાજસેવા માનવસેવા જીવદયા, પ્રેમીઓનો ઉત્સાહ વધારવા નો હેતું છે
અને
ગામડાના દરેક લોકો સુધી સેવાનો સંદેશ પહોંચાડવા તેમજ
સેવાકાર્ય નો વ્યાપ વધારવાનો અને ગામડાની ગરીમાને જાળવવી.
સાથે સાથે દેશી ગુજરાતી ભાષામા લોકજાગૃતિ લાવવા સેવાકીય કાર્ય માં વધારો થાય સૌને સેવા નો સારો સંદેશ પહોંચાડવા તેમજ

સમાજ જાગૃતતા માટે
વિડિયો થકી મનોરંજન પૂરું પાડવા.



ભરત ઠાકોર પાટણ
સામાજિક કાર્યકર
સેવા એજ લક્ષ
સેવા એજ સાચું જીવન
જય માતાજી