Shivsankalp TV
ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગ્રહણ યોગ, શાપિત દોષ,અંગારક યોગનુ નિવારણ કરવામાં આવ્યું.( દિવસ બે )
ખોડિયાર માતાજીના ઘુને કાલસર્પ દોષનું વિધાન કરવામાં આવ્યું.
ભવનાથ તળેટી નારાયણ આશ્રમ ખાતે તા.૧૩/૧૧/૨૦૨૫ ગૌ પૂજન.
નારાયણ આશ્રમ સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિરે રુદ્રાભિષેક
કાલભૈરવ જયંતિ નિમિત્તે તા.૧૨/૧૧/૨૦૨૫ બુધવાર જુનાગઢ કાલભૈરવના દર્શન કરી ધન્યતા અનુભવી.
મોટી ખોડિયાર ( ખોડિયાર માતાજીના ઘુને ) ગોંડલીયા પરિવાર દ્વારા કુલ દેવતા પ્રસન્નતા હેતુ યજ્ઞ.
મોટી મોણપરી ગામે માંગલિક દોષ નિવારણ, અર્ક વિવાહ, નક્ષત્ર શાંતિ વિધાન કરવામાં આવ્યું.
સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડિયા ચૌહાણ પરિવારના પૂર્વજોના ઉધ્ધાર અર્થે પ્રેતબલી તથા નારાયણ બલી કર્મ
મેંદરડા હરખાણી પરિવાર નૂતન ગૃહ પ્રવેશ, કુંભ પુજન તથા ગ્રહશાંતિ કર્મ
જુનાગઢનો નાથ જય ભુતનાથ,શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભુતનાથ મહાદેવના દર્શન,
આજ રોજ મોટી ખોડિયાર,નતાળીયા અને ગુંદાળા ત્રણેય ગામના ત્રિભેટે આવેલ ખોડિયાર માતાજીના દર્શન કર્યા
ભૌમ પ્રસન્નતાર્થે જપાનુષ્ઠાન કર્મ મોટી ખોડિયાર તા. મેંદરડા જિ. જુનાગઢ
મોટી ખોડિયાર ગામે પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણેશ અને હનુમાનજીની નૂતન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી
સાંખડાવદર તા.જિ.જુનાગઢ ગામે આજરોજ બ્રહ્મેશ્વર મહાદેવનું પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી.
પોટાશ પંપ રાજકોટ ખાતે કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની કૃપા પ્રાપ્તિ હેતુ યજ્ઞ કર્મ કરવામાં આવ્યું.
મોટી ખોડિયાર ( માતાજીના ઘુનો ) ગામે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં શાપિત દોષનું નિવારણ.
મોટી ખોડિયાર ગામે કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનું વર્ણન.
મોટી ખોડિયાર માર્ચ ૨૦૨૩ શ્રીમદ્ ભાગવત કથા
મું લીલીયા હાલ જુનાગઢ કાપડિયા પરિવાર દ્વારા નૂતન ગૃહે પ્રવેશ કરતા વાસ્તુ શાંતિ યજ્ઞ કર્યો
સુરત તાપી નદી કિનારે આવેલા ભરતેશ્વર મહાદેવના સાનિધ્યમાં સોમવાતી અમાસે કાલસર્પ દોષનું વિધાન કર્યું.
નવગ્રહ તથા શ્રી સંકટ હર હનુમાનજી મહારાજના વાઘોડીયા ચોકડી ( વડોદરા) ખાતે દર્શન કર્યા.
ગીરનાર જંગલ વિસ્તારમાં આવેલ ૐ કારેશ્વર મહાદેવ તથા કાલભૈરવ દાદાની કૃપા પ્રાપ્તિ હેતુ દર્શન કર્યા.
વિરપુર ( શેખવા )તા.વિસાવદર ગામે વેકરિયા પરિવાર દ્વારા કુળદેવી માતાજીની કૃપા પ્રાપ્તિ હેતુ યજ્ઞ.
કદમગીરી તા.પાલીતાણા,જિ.ભાવનગર (બોદાનાનેસ) કોળામ્બા ડુંગર પર બિરાજમાન શ્રી કમળાઈ માતાજીના દર્શન ્
આજ રોજ રાજપરા જગતજનની જગદંબા શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
આજ રોજ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના તથા કુંડળ શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.
ભુરખીયા લા.લાઠી,જિ. અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજીના આજ રોજ દર્શન કરી ધન્યતા અનુભવી.
સાંખડાવદર તા.જિ.જુનાગઢ ગામે માથુકીયા પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજીની કૃપા પ્રાપ્તિ હેતુ યજ્ઞ.