Bhavesh ladies tailor


જય બહુચર માં 🙏
જય ગરવી ગુજરાત હું ગુજરાતીમાં સીવણ ક્લાસ ના વિડીયો લાવું છું પ્લીઝ સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો આવવાને આવા સીવણ ક્લાસ વિડિયો લાવવાનો છું પ્લીઝ સપોર્ટ કરો તમને સીવણ ક્લાસ 100 ટકા આવડી જશે. તમે ગુજરાતીમાં શીખવા માંગતા હોય તો તમને હું શીખવાડીશ તમારે જે બી શીખવું હોય તે મને મેસેજ કરો 24 કલાક સેવામાં છું
(બ્લાઉઝ કટીંગ અને સીચિંગ, ડ્રેસ કટીંગ અને સીચિંગ, પેન્ટ સ્ટાઇલ સલવાર કટીંગ અને સીચિંગ,બ્લાઉઝ કોઈપણ ડિઝાઇન ડ્રેસ ની કોઈપણ ડિઝાઈન ડ્રેસ ના ગળા બ્લાઉઝ ની ગળા પટ્ટી સીવણ ક્લાસ નો કોઈ પણ કામ )
Thank you ❤