Farming & Dairy Tech

🌾🐄 Farming & Dairy Technology
ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી નવી ટેકનોલોજી, દૂધ ઉત્પાદન, પશુપાલનનાં નવા સાધનો, ગાય–ભેંસ–મરઘાં પાલન અને કૃષિ સંબંધિત માહિતી અહીં સરળ ભાષામાં મળશે.

👉 આ ચેનલનો હેતુ ખેડૂતો અને પશુપાલકોને નવી ટેકનોલોજી વિષે માહિતી આપવી અને તેમના વ્યવસાયને વધુ સફળ બનાવવો છે.

🎥 અહીં તમને મળશે:

ગાય–ભેંસ પાલન વિષે માર્ગદર્શન

દૂધ ઉત્પાદન અને ડેરી ટેકનોલોજી

કૃષિ મેળા અને પ્રદર્શનનાં વીડિયોઝ

મશીનરી, સાધનો અને નવીન ટેકનોલોજી વિશે માહિતી

સફળ ખેડૂતોના અનુભવ અને ઇન્ટરવ્યૂ


✅ ખેતી અને ડેરી ટેકનોલોજી વિષે સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને Subscribe કરો.
contact.. [email protected]