ખેતી નોલેજ ( kheti knowledge)
રામ રામ, સીતારામ ખેડૂત મિત્રો
સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં!
હું અભી કપુરીયા ( BSC CHEMISTRY)
આપણી ચેનલ માં તમને ખેતી ને લગતી માહિતી, અલગ અલગ પ્રકારના પાકમાં આવતા રોગમાં કઈ પ્રકાર ની દવા છાટવી અને તેના ઉપાયો અને ખાતર અને અવનવા બિયારણ વગેરે ને લગતી સચોટ માહિતી આપવા માં આવશે
સંપર્ક માટે
મો. 9409308500
Email : [email protected]
#khetiknowledge
#ખેતિનોલેજ
#abhikapuriya
#અભિકપુરીયા
#kheti
#ખેતી
#ખેતીનીમાહિતી
#ગુજરાત
#દવા
#બિયારણ
#ખાતર
બે પાંદડી નો કપાસ ને જીવાત થી કપાતા કઈ રીતે બચાવવો? એક નવો અખતરો ||🐞🔥
મગફળી વાવવા લાયક ટોપ 5 જાતો 🥜 || 30 થી 40 મણ ઉત્પાદન આપતી વેરાયટી || magfali biyarani ni top jaato👌
દુધી ની ખેતી | ડેમ માં ડૂબેલ જમીન ખાલી થતા ખૂબ સારો ઉપયોગ કરી અને લાખો ની કમાણી 🤑💰| dudhi ni kheti
જુવાર અને મકાઈ માં ભરડા માટે 100% રિઝલ્ટ 🔥🐛 || juvar ane makai maa bharda mate dava
કપાસ માટે પાયામાં ક્યૂ ખાતર વાપરવું | kapas ma payama kyu khatar vaparvu 💰
બીટી કપાસ બીયારણ માં ભાવ વઘારો ?💰કેમ અને કેટલા ?| Bt cotton |…….9409308500
ઉનાળુ ધાણી લીલી કોથમીર વાવવા અને ઘેરો કરવા માટે ની સંપૂર્ણ માહિતી😍….. 9409308500
ઉનાળુ મગ અડદ અને ચોળી માં ભયંકર થ્રીપ્સ ઈયળ નો સફાયો 100% result🔥