Hitesh Antala Official

હિતેશ અંટાળા , લોક જગતમાં એક જાણીતું નામ, દરેક વય જૂથના સમકાલીન લોકોમાં એક આઇકોન બની ગયા છે. ડાયરો , પ્રકૃતિ, પરંપરા, રીતિ-રિવાજો વિસરાય ગયેલી વાતો નો ઉજાગર કરવાનો શોખ અને ઊંડાણના તમામ પાસાઓના તેમના અંતરંગ જ્ઞાને હાસ્ય કલાકાર ની દુનિયામાં તેમની આગવી છબી બનાવી છે.

BIOGRAPHY

હિતેશ અંટાળા ગુજરાતી હાસ્ય કલાકાર છે.
તેમનો જન્મ 13 મી જુલાઈ, 1987 ના રોજ અમરેલી , ગુજરાતમાં થયો હતો, હાલ સુરત માં રહે છે

DESCRIPTION

HITESH ANTALA, a household name in the folk world, has become an icon among contemporaries of every age group. His intimate knowledge of all aspects of dayra, nature, tradition, customs and in-depth exploration of the forgotten has made him stand out in the world of comedians.

BIOGRAPHY

HITESH ANTALA is a Gujarati comedian.
He was born on 13th July, 1987 in Amreli, Gujarat. Currently living in Surat