Nirman’s family vlogs
Hi, My name is Chetana. I live in Uk. This channel is specifically about my family. We have started this channel to share our daily vlog,travel vlog, fun with family. Thank you to everyone who watches my videos. Please support us with your love and care…
લગ્નની બધી વિધિઓ આજથી શરૂ થઈ ગઈ અને જુઓ બધા મહેમાન આવવા લાગ્યા અને સાથે મળીને કેટલી મજાક મસ્તી કરી
મારા નણંદના ઘરની હોમ ટુર કરી અને આજે મામાના ઘરે લગ્ન માટે મહેંદી મુકાઈ અને ઘર ડેકોરેશન કરાયું
મામાના ઘરે લગ્ન માટે પહોંચી ગયા.આજે કંકોત્રી લેખનની ટ્રે શણગારી. કેટલા વર્ષ પછી હું શાકમાર્કેટમાં ગઇ
આજે ઘરે પાતરા બનાવ્યા અને પછી દેરાણી જેઠાણી ફરીથી શોપિંગ કરવા નીકળી ગયાહ
લગ્નમાં બધા ભાઈ બહેન સાથે મળ્યા તો કેટલી મસ્તી કરી અને પાછા ફરતી વખતે બસમાં મારો ફોન કેટલામાં વેચ્યો
મોરબી લગ્નમાં પહોંચી ગયા અને ત્યાં જુઓ અમે ક્યાં રહ્યા ને રાસ ગરબામાં કેટલી મજા કરી
આજે એક દિવસમાં મારા દેરાણીએ આખું સુરત ફેરવી દીધું કેટલું જમ્યા,કોણ મળવા આવ્યા
ફાઇનલી સુરત પહોંચી ગઈ અને જુઓ સુરત આવતાની સાથે જ મારા ઘરે મારું સ્વાગત કેવી રીતે થયું અનેબધાને મળ્યા
ફાઇનલી ઇન્ડિયા જવાનો દિવસ આવી ગયો અને જુઓ હું કઈ રીતે પહોંચી બેંગલોર
આજે તો મંત્ર અને રીવા એ હદ કરી દીધી. અને સુરતી ફેમસ વી.એસની ઇન્સ્ટન્ટ પાવભાજી અને ગોટાળો બનાવ્યો
શું ઇન્ડિયાથી ખમણ લાવીએ તો સારા રહે ખરા?? અને સાંજે ડિનરમાં બનાવી દેશી દાળ ઢોકળી
હિરલબેન શું લાવ્યા ઇન્ડિયાથી અમારા માટે અને આજે બાળકોને ગિફ્ટમાં મળી ગઈ ગેમ
હિરલબેનને એ લોકો ઇન્ડિયાથી આવી ગયા. જુઓ આશિષએ આજે ઘરનું શું કામ કર્યું. શું અમે પ્યોર વેજિટેરિયન છીએ
આજે મિત્રના ઘરે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો અને જુઓ બધાએ કેટલો આનંદ કર્યો
અમારું વિઝા સ્ટેટસ શું છે અને આજે ફાઇનલી આશિષ એ વ્યૂઅરની ફરમાઈશ પૂરી કરી અને કીર્તન ગાઇ સંભળાવ્યું
કેમ આજે બધા ઘરેણા લઈને બેસી ગયા. ઇન્ડિયા જવા માટે બીજું શું તૈયાર કર્યું. તમારા સવાલ ને અમારા જવાબ
ઇન્ડિયા જવાની તૈયારી ચાલુ થઈ ગઈ અને તમારા સવાલો સાથે અમારા જવાબ
રીવા નો પહેલો દિવસ કેવો રહ્યો સ્કૂલમાં અને સાંજે અચાનક જ ડિનરમાં ફ્રેન્કી બનાવવાનો પ્લાન બની ગયો
તુલસીવિવાહ માટે સૌ રેડી થઈ ગયા અને ગયા વર્ષના તુલસીવિવાહ યાદ આવી ગયા. જુઓ ઇન્ડિયામા પપ્પા શું કરે છે
આજે તુલસીજીના મંડપ રોપાયા, મહેંદી મુકાઈ,ગીત ગવાયા અને બધાએ સાથે મળીને ક્રિશનો બર્થડે સેલિબ્રેટ કર્યો
ભગવાન શિવના મમ્મીનું નામ શું હતું? જુઓ બધા હેલોવીન માટે કેવા રેડી થયા અને ગયા હેલોવીન ડેકોરેશન જોવા
આજે કેમ ફુલ ડિશ ડિનર બનાવ્યું અને જુઓ રીવા ના બ્લોગની શરૂઆત કેવી રહી
ફાઇનલી એ ગુડ ન્યુઝ મળી ગયા. રીવા એ પણ વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા.આજે ડિનરમાં બનાવ્યું ગુંદાનું શાક
આશિષની ત્રણ મહિનાથી ઈચ્છા હતી તે આજે પૂરી થઈ ફાઇનલી ભજીયાપાર્ટી કરી જુઓ કેટલા પ્રકારના ભજીયા બનાવ્યા
શું ખરેખર આશિષ હાર્ડવર્કિંગ છે?? અને તમારા સવાલો સાથે અમારા જવાબ
રીવા સ્કૂલે કેમ નથી જતી. આજે શું બહુ યાદ કરીએ છીએ અને રાજુભાઈના ઘરે મિત્રો સાથે પાણીપુરી પાર્ટી કરી
આજે મને આશિષ એ કેટલી વસ્તુઓ શીખવાડી અને સાંજે ગયા ઢોસા પાર્ટી માટે નિરાલીના ઘરે
ઇન્ડિયા મમ્મીના શું સમાચાર છે અને વેકેશનમાં બાળકો માટે શું કરવું જોઈએ.
આજે તો ઘરમાં બ્યુટી પાર્લર ચાલુ કરી દીધું અને કોના વાળ કાપ્યા? પણ આજે કેમ બધા અપસેટ થઈ ગયા.
નવા વર્ષના દિવસે અમારા ઘરે ભગવાનના અન્નકૂટ બનાવ્યા અને સાંજે બધાને મળ્યા. Happy new year