Jay’s village vlogs 36

🙏 જય વછરાજ🙏

તમારું સ્વાગત છેં આપણી ચેનલ ની અંદર.

કાયમી નવા નવા બ્લોગ અપલોડ કરતો રયસ તો આપણા વિડિઓ જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
#jayvlog
#jaytruck36
#jay36#vlog
#vlog
#jayvlog

તમે મારા સન્સ્ક્રાઇબર નથી, તમે મારા કુટુંબ છો.

મારા YouTube પરિવારને પ્રેમ કરું છું

મારા જીવનમાં એવા બહુ ઓછા લોકો છે જે મારા દિલની નજીક છે.

મને ના પૂછો રસ્તો ઘરનો હું જિંદગી ભરનો મુસાફિર છું.

રસ્તા ઓ ક્યાં પુરા થાય છેં જિંદગી ના સફર માં

મંઝિલ તો ત્યાં છેં જ્યાં ખવાહીશ થમી જાય છેં.🙏