Sanathali Ramamandal official

જય બાબા રામદેવ ગૌશાળા રામામંડળ સાણથલી
જય બાબા રામદેવ પાંગળી ગૌશાળા ના લાભાર્થે આ યુ ટ્યુબ ચેનલ બનાવવા માં આવી છે તો મહેરબાની કરી ને આ ચેનલ ના કે અમારા રામામંડળ ના કોઈપણ વિડીયો કોપી કરી કોઈપણ પ્રાઈવેટ ચેનલ ઉપર મૂકવા નહી.. તેવી સમગ્ર લોકો ને બે હાથ જોડી વિનંતી કરવામાં આવે છે