Swami Sachidanand
સ્વામી સચ્ચિદાનંદ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે!
આ ચેનલ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના જીવન, ઉપદેશો અને આધ્યાત્મિક વિઝનને સમર્પિત છે.
શ્રી ભક્તિનિકેતન આશ્રમ, દાંતાલી (પેટલાદ) ના પાવન સ્થાને ઊગેલી આ દિવ્ય સંસ્કૃતિનું પ્રસારણ કરવાનો અમારો લક્ષ્ય છે.
અહીં આપને મળશે – સ્વામિજીના પ્રવચનો, આધ્યાત્મિક દિશાનિર્દેશ, અને જીવનમાર્ગને શાંતિમય અને સાત્વિક બનાવતી સત્સંગ સરિતાઓ.
🕉️ ધર્મ, ભક્તિ અને સત્પથની સાથે જોડાવા માટે આજે જ જોડાઓ! 🕉️
જો આપને સ્વામિજીના સંદેશો પ્રેરણાદાયી લાગે, તો કૃપા કરીને ચેનલને Like કરો, Subscribe કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો.
પ્રવચન 41 ~ લસણ અને ડુંગળી | આહાર અને આધ્યાત્મિકતા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પુસ્તક : મારા અનુભવો | સ્વામી સચ્ચિદાનંદજીના જીવન ઘડતરના પ્રેરણાત્મક પ્રસંગો | સ્વામીજીના અનુભવો
પ્રવચન 39 ~ સંપ્રદાયથી હાનિ (ભાગ 1) | સંપ્રદાયો કઇ રીતે નુકશાન કરે છે? | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ ~ પુસ્તક લખાવતી વખતે સ્વામી સચ્ચિદાનંદજીની એક ઝલક | ભક્તિનિકેતન આશ્રમ, દંતાલી
એક શુભ સંદેશ | હર ઘર સ્વદેશી ~ ઘર ઘર સ્વદેશી | સ્વામી સચ્ચિદાનંદ | ભક્તિનિકેતન આશ્રમ દંતાલી
પુસ્તક નંબર 142 લખાવતી વખતે સ્વામી સચ્ચિદાનંદજીની એક ઝલક | ભક્તિનિકેતન આશ્રમ, દંતાલી
પ્રવચન 37 ~ પુસ્તકાલય (ભાગ 1) | શા માટે જરૂરી છે પુસ્તકાલય? | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 35 ~ જિસસનું લક્ષ્ય (ભાગ 1) | ખ્રિસ્તી ધર્મનો પાયો | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 33 ~ ત્રણ ગતિઓ (ભાગ 1) | જીવનના તબક્કાઓ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
મેકદાદા અને મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દંતાલી આશ્રમે | સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા વિદ્યાભવનનું ઉદ્ઘાટન
ભાગ ૨ ~ પુસ્તક મહાન રામાનુજાચાર્યની સર્જનયાત્રા | સ્વામી સચ્ચિદાનંદજીની દિવ્ય અનુભૂતિઓ
ભાગ ૧ ~ પુસ્તક મહાન રામાનુજાચાર્યની સર્જનયાત્રા | સ્વામી સચ્ચિદાનંદજીની દિવ્ય અનુભૂતિઓ
પ્રવચન 31 ~ રાજકીય પ્રશ્નો (ભાગ 1) | રાજકારણમાં નૈતિકતા અને સેવા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
વર્તમાન વરસાદી પરિસ્થિતિમાં શ્રી જિતુભાઈ “તિરુપતિ”નો ખેડુતોને મહત્વનો સંદેશ | સાવચેતી રાખો ખેડૂતભાઈઓ
પ્રવચન 29 ~ અકાળ મૃત્યુ (ભાગ 1) | જીવન અને અકાળ મૃત્યુનું રહસ્ય | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 27 ~ ગુણભર્યું જીવન (ભાગ 1) | સ્વામી સચ્ચિદાનંદ | ગુણોનું મહત્ત્વ અને ગુણભર્યું જીવન | દંતાલી
પુસ્તક : પ્રભાવ | સ્વામી સચ્ચિદાનંદજીના સુવિચારો | તસવીર સંપાદક સંજયભાઈ વૈદ્ય | પુસ્તક રિવ્યૂ
સ્વામીજી દ્વારા લિખિત એક નવું પુસ્તક | ચિંતન, મનન અને વર્તમાન સમસ્યાઓ | પુસ્તકનાં લેખનની એક ઝલક
પ્રવચન 26 ~ બદલાતા મૂલ્યો (ભાગ 2) | માનવીય મૂલ્યોનો અધોગતિ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 25 ~ બદલાતા મૂલ્યો (ભાગ 1) | બદલાતા મૂલ્યો અને આજનો માણસ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 24 ~ ગૌરવ અને દીનતા (ભાગ 2) | ગૌરવ અને દીનતાનું સંતુલન | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
વાંસનાં ઉપયોગ વિશે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીનો સંદેશ | વાંસની ઉપયોગિતા અને મહત્વ | સ્વામી સચ્ચિદાનંદ
પ્રવચન 23 ~ ગૌરવ અને દીનતા (ભાગ 1) | જીવનનું સાચું સંતુલન | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની મુલાકાત લેતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી | શ્રી ભક્તિનિકેતન આશ્રમ દંતાલી
પ્રવચન 22 ~ આબરૂ ઢાંકે તે સંત (ભાગ 2) | સંતનું સાચું લક્ષણ | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 21 ~ આબરૂ ઢાંકે તે સંત (ભાગ 1) | દોષ ઢાંકવાની મહાનતા | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
પ્રવચન 20 ~ ઘડતર (ભાગ 2) | જીવનનું સાચું ઘડતર | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી
સાચા સંત સ્વામી સચ્ચિદાનંદ | ડાયરો | રામનવમી મહોત્સવ | શ્રી નડેશ્વરી માતાજી મંદિર નડાબેટ | બનાસકાંઠા
પ્રવચન 19 ~ ઘડતર (ભાગ 1) | જીવનને કેવી રીતે ઘડવું? | સ્વામી સચ્ચિદાનંદ | દંતાલી | #swamisachidanand
સ્વામી સચ્ચિદાનંદજીને નિયમિત સમયે દરરોજ પગની કસરત કરાવતા ફીજીયોથેરાપીસ્ટ | દંતાલી | પેટલાદ