Raju Mokaria

આ ચેનલ ફક્ત ભજન પ્રેમીઓ માટેજ છે.
કાનદાશજી મહારાજના જીવન ચરિત્ર વિશે ની ઉલામણી વાતો કરવા માટે નથી એટલે
અન્ય કોઈપણ પ્રકારની કમ્મેન્ટો કરી અને અમારા આ કાર્ય મા અવરોધ નો કરો એવી મારી આપ સૌવ ને વિનંતી છે.
કેમ કે બાપા કાનદાસજી એ પોતાના સ્વમુખેથી ક્યારે એવી સર્સા નથી કરેલ કે હુ આ સમાજ અને આ જાતિ ઘરાવુ છું.
જાતિ સમાજ સંસારની મોહ માયા આ બધો ત્યાગ કરી અને કાનદાસજી બાપાએ ભજનને જ પોતાનો જીવન સાર્થી બનાવી લીધોહતો. એટલે આપડાથી ઈતો નથાય પણ જેણે પોતાના તન મન ધન થી બધી મોહ માયા નો ત્યાગ કરી અને ઈશ્ર્વર ભજન માટે જીવન અર્પીત કરીદીધુ હોય એમના જીવન ચરિત્ર ના ઉલ્લામણા ઉલ્લેખો કરવા એને મુર્ખાય કહેવા એટલે આવુ મુરખ પણુ કરવુ એના કરતા ભજનો સૌવ ભજન પ્રેમીઓ સુધી પહોશે એ કાર્યમાં આપ સૌવ સહયોગ આપો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી
જય દ્રારકાધીશ જય ગુરુદેવ