Dinesh Voice Gujarati

HELLO My Dear Sisters And Brothers I i am your brother Dinesh,, Most WELCOME To My YouTube Chanel Dinesh Voice Gujarati......

THIS CHANNEL TOPIC --

-parivarik varta
-moral story
-dharmik story
-motivational Story
-Entertainment Video
-Educational Video

નમસ્કાર મિત્રો આપણી આ ચેનલ પર દરેક પ્રકારની સામાજિક કહાની, ધાર્મિક કહાની, પતિ-પત્ની ની કહાની.. વૃદ્ધાશ્રમ ની કહાની.. તેમજ સમજવા લાયક દરેક પ્રકારની કહાની.. તેમજ ગુજરાતમાં બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત કહાની તમને સાંભળવા મળતી રહેશે.. તો ખાસ આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ...

વાર્તાઓમાંના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. તેની કોઈ પણ વ્યક્તિ,જગ્યા કે વસ્તુ સાથે સમાનતા એ એક સંયોગ માત્ર છે. વાર્તાઓનો હેતુ વ્યક્તિની લાગણીઓને વ્યક્ત કરવાનો, મનોરંજન અને શિક્ષણનો પ્રચાર કરવા માટે તથા લોકોની વિચારસરણી બદલવાનો છે. અમે કોઈનું નુકસાન કરવા માગતા નથી. વાર્તાઓનો હેતુ લોકોની વિચારસરણી બદલવાનો છે.



PLEASE DONT Forget Like sere and subscribe..



THANK YOU ALL FRIENDS