Shree Ramdev Bhajan mandal - ogan

🙏 જય રામદેવપીર 🙏
આ ચેનલ “શ્રી રામદેવ ભજન મંડળ” મારફતે આપને રામદેવપીરજીના ભજન, આરતી, સ્તુતિ, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો સાંભળવા અને જોવા મળશે.

આપનો હેતુ ભક્તિભાવ ફેલાવવાનો અને રામાપીરની મહિમા દરેક સુધી પહોંચાડવાનો છે.

📿 ચેનલ પર મળશે:

લાઇવ ભજન કાર્યક્રમો

રામદેવપીર આરતી

લોકભક્તિ ગીતો

મંદિર દર્શન વિડિઓ

👉 Subscribe કરો અને ભક્તિભાવથી જોડાયેલા રહો.

જય રામાપીર 🙏