Dhabudi Maa Status
સત્ય ની દેવી શ્રી રૂપાલ જોગણી માઁ ઢબુડી માઁ.. રામ રામ ભટીયાણી માઁ...🙏🏻🌺🙏🏻
જે ભાવિક બહેનો ને માડી એ હવાશેર માટી ની ખોટ પુરી કરી હોય એમને માડી (ઢબુડી માઁ) ના ગુણ ભુલવા જોઈએ નઈ.
ઢબુડી માઁ ના બર્થડે માં ખાસ જુના ભાવિકો ને ભાવભર્યું આમંત્રણ છે. તા:- 29-12-2024 ને રવિવારે
ઘર ની માતા રૂઠે તો કેવી હાલત થાય જુઓ. @Rupaljognimaa @MaheshVipul
પડછાયો કેવી કેવી રીતે પડે ? ખાસ ધ્યાન રાખવા જેવું. @Rupaljognimaa @MaheshVipul
નારણ દાદા ની મસાણી મેલડી માઁ ની સોનોગ્રાફી @Rupaljognimaa @MaheshVipul
સધી માતાજી ની જોરદાર મેટર.... 🙏🏻 @MaheshVipul @Rupaljognimaa
પેઢી માં ફીક્સ કેટલા અને કયા કયા દેવ હોય.. ? @Rupaljognimaa @MaheshVipul
ભલ ભલા વિઘનો ને ટાળવા વાળી માઁ રૂપાલ જોગણી માઁ @Rupaljognimaa @MaheshVipul