SADDGURU BHAJAN

साथ देने वाला कभी हालात नहीं देखते #और हालात देखने वाला कभी साथ नहीं देते 🫡

➡️ યુટ્યુબ ના પરિવાર ને મારું પ્યાર ભર્યું નમસ્કાર🙏🏻
➡️ મિત્રો હું તાપી જિલ્લાના વાલોડ તાલુકા માં એક નાનકડા ગામમાં🏡 રહું છું.
➡️ મારી ➡️YOUTUBE CHANNEL
DG BHAJAN WORLD માં તમારૂં સ્વાગત છે.
➡️ દરેક ગુજરાતી ની માફક મને પણ અવનવા ભજન તેમજ ડાયરો ખૂબ ગમે છે. મિત્રો મારી ચેનલ માં તમને ગુજરાતી રેકોર્ડિંગ ભજનો સાંભળવા મળશે. તેમજ શોર્ટ વિડિયો પણ જોવા મળશે..
➡️ આ ચનેલ ના માધ્યમ થી મારો કોઈ ધર્મ પ્રતીએ ખરાબ પ્રદર્શન કરવાનો નથી...
➡️ તો મિત્રો🙏🏻 મારી ચૅનેલ ને SUBSCRIBR📳 , LIKE👍🏻અને SHARE 🤳🏻 જરૂરથી કરજો.
✅ 🕉️સદગુરુ દેવકી જય.🕉️
✅ 🕉️ સદગુરુ કૃપા🕉️
✅ 🕉️જય ભોલનાથ.🕉️