Dhruv Rathod Digital Academy
સ્પર્ધાત્મક પરીક્ષા એ લગભગ દરેક વિધાર્થીના મનમાં રહેલ એક સ્વપ્ન છે કે જેને પૂર્ણ કરવા તે દિવસ રાત એક કરી નાખેછે....પરંતુ કંઈક નાની અમથી ખામીના કારણે તેને નિષ્ફળતાનો સામનો કરવો પડેછે.
મુખ્ય બાબત તો એ છે કે ....
તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી ??
કઇ રીતે કરવી ??
વિષય કયો શરૂ કરવો ??
(અરે !! અઢળક પ્રશ્નો !!!!)
મોટા ભાગે વિધાર્થીઓ ને કોઈ વિષય શરૂ કરતા પહેલા તેનું મૂળભૂત માળખું જ ખબર હોતી નથી આથી કોઈ પણ વિષય તે સમજી શકતો નથી ...
આપણી આ યુટ્યુબ ચેનલ Basic to Advance ના સિદ્ધાંત મુજબ કાર્યરત રહેશે ....એટલે કે શૂન્ય થી શરૂઆત કરનાર વિધાર્થી પણ કોઈ વિષય ને સમજી શકે અને Advance લેવલ સુધી પહોંચી શકે ...
આ ચેનલ ગુજરાત સરકારની તમામ ભરતી પરીક્ષા તથા કેન્દ્ર સરકારની પરીક્ષામાં આવતા મુખ્ય વિષય પર ભાર આપે છે ...
GPSC | ક્લાસ - 1/2/3
CCE | તલાટી |
LRD | PSI | પોલીસ ભરતી
બેલિફ| તથા અન્ય વર્ગ - 4 ની પરીક્ષાઓ ...
આશા રાખું છું કે આ ચેનલ પર ઉપલબ્ધ થતી માહિતી આપ તમામ વિધાર્થીઓ ને મહત્વપૂર્ણ સાબિત થશે ...
✨ SURENDRANAGAR-363001
✨ [email protected]
દેશને મળ્યા 53 માં નવા મુખ્ય ન્યાયાધીશ | જાણો જસ્ટિસ ગવઈ વિવાદ | સંપૂર્ણ સમજૂતી સરળ ભાષામાં |
ભારતમાં કંપની શાસન | બંધારણનો ઉદ્ભવ અને વિકાસ | Dhruv Rathod | સરળ સમજૂતી |
સૌથી સરળ ભાષામાં ભારતનું સંવિધાન | Basic | પ્રાથમિક પરિચય | Dhruv Rathod | Gujrat Goverment Exams |
તમારી આતુરતાનો અંત | Surprise Is Here | Dhruv Rathod | Gujrat Goverment Exams |