JSK Plus

મિત્રો મારું નામ જયેશ મોઢવાડીયા છે લગભગ તો તમે મને ઓળખતા જ હશો.

હું પોરબંદર જીલ્લા ના રાણાવાવ ની અંદર રહું છું.

પાછલા 7 વર્ષો થી હું YouTube માં કામ કરું છું અને મારી પોતાની પણ એક JSK LIFE નામ ની YouTube channel છે જેમાં 1 લાખ જેટલા subscriber છે અને હુ Full Time Youtuber છું.