Kodinar Ki Aawaz JK Mer

મિત્રો કોડીનાર કી આવાઝ youtube ચેનલ દ્વારા આપને મનોરંજન સામાજિક વિડિયો જેવા કે શોભાયાત્રા આવેદનપત્ર લોકોને પ્રશ્નને વાચા આપવી વડીલોની મુલાકાત કોડીનાર તાલુકાના દર્શન વાર તહેવારે મંદિરોના દર્શન સામાજિક વીડિયોનો આનંદ માણી શકશો જો અમારા વિડીયો આપને પસંદ આવતા હોય તો જરૂરથી લાયક અને શેર કરજો તેમજ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને અમે કોડીનાર શહેરમાં એક ટ્રસ્ટ હરિ ૐ સેવા ટ્રસ્ટચલાવીએ છીએ જેમાં બિનવારસુ મૃત્યુ ની અંતિમ વિધિ જેતે ધર્મ મુજબ કરીએ છીએ પોલિયો નાબૂદી અભિયાન અકસ્માત થયેલ લોકોને બનતી મદદ કરીએ છીએ તેમજ કોડીનાર શહેરમાં ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ વિના મૂલ્યે સમુહલગ્ન હરિ ૐ સેવા ટ્રસ્ટ દ્વારા તેમજલોક ફાળા થી ઉજવયે છે કોડીનાર કી આવાઝ jk મેર ના વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને
જો તમે મદદ કરવા માંગતા હોય તો જરૂરથી કોડીનાર કી આવાઝ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલબેલ દબાવો અને શેર કરો પ્લીઝ હેલ્પ કરો
બસ આપનો સાથ અને સહકાર તેવી તમન્ના address Hariom chowck Nr.Hariom police chowki Hariom seva trust kodinar 9723740077 - Kodinar ki awaz J.k Mer