itz jayho

મને કબૂતર નો બહુ શોખ છે રોજ કબૂતર આકાશમાં ઉડાડું છું મને કબૂતર નું ધ્યાન રાખવું બહુ ગમે છે મારા જી કબૂતર ઘણા બધા લેવાના છે હજી મારે ઘણા બધા સરસ કબૂતર લેવાના છે હું રાજકોટ ગુજરાતમાંથી વિડીયો જો તમને લોકોને મારા વિડીયો અને મારા કબૂતર ગમતા હોય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો આવા નવા વિડીયો જો તમને મારા ગમતા રહેશે તો હું રોજ નવા નવા વિડીયો બનાવીશ અને રોજ સરસ સરસ કબૂતર તમને વીડિયોમાં દેખાડીશ