Gajanand Aerobics Group of Chopati

નમસ્કાર મિત્રો.

"ગજાનંદ એરોબિક્સ ગ્રુપ સાથે જોડાઈને તમારું આરોગ્ય, તમારું સ્વાસ્થ્ય, તમારુ સન્માન, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો!!….

અમે youtube અને Facebook પર હંમેશા સક્રિય છીએ. દરરોજ સવારે યોગા & એરોબિક્સ લાઈવ જુઓ 6:00 થી 7:00AM

દરેક વ્યક્તિનું સ્વસ્થ અને તંદુરસ્ત રહેવુ ખુબ જ જરૂરી છે, સ્વસ્થ અને મજબૂત બનવા માટે હંમેશા યોગ અને કસરત (એરોબિક્સ) કરતા રહેવુ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આપણે બધા સાથે મળીને યોગ અને એરોબિક્સ કરીએ!!…
🧘🏻‍♂️ગજાનંદ એરોબિક્સ ગ્રુપ ઓફ ચોપાટી 🧘🏻‍♂️
મહારાણા પ્રતાપ ઉધાન ચોપાટી, નાના વરાછા, સુરત

👉ગજાનંદ ઍરોબિક્સ ગ્રુપઓફ ચોપાટી બિલકુલ (Free Of Cost) છે, તો સૌ આવો અને ગ્રૂપમા એડ થઈ જઈએ!!..🧘🏻‍♂️

👉અમારી યૂટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને સ્વાસ્થ્ય માટે નવા નવા સ્ટેપ અને પ્રેરણાદાયી વિડીયો જુઓ!
👉Facebook પર અમારી સાથે જોડાઈને નવા નવા અપડેટ્સ અને ફિટનેસ ટિપ્સ મેળવો!
https://www.facebook.com/share/g/1BXwFRjvmb/?mibextid=wwXIfr

This channel is created only for the benefit and entertainment of people,

Namaskar Sathiyon. Dream 1 million Support Me Please